ગાંધીનગર : ગલુદણ પાસે આવેલી ક્રીએટીવ ઈંટરનેશનલ સ્કુલમા વાલી સમેલન કાર્યક્રમ યોજાઓ

0
62

ગાંધીનગર જિલ્લાના ગલુદણ પાસે આવેલી ખુબ જ ખ્યાતી પામેલ અને શિક્ષણ ક્ષેત્રમા પ્રગતી કરનાર ક્રીએટીવ ઈંટરનેશનલ સ્કુલમા વિદ્યાર્થીઓના અભ્યાસ સાથે તેમનુ જનરલ નોલેજ વધે અને તેમના અંદર રહેલી સુસુક્ત શક્તિઓ બહાર આવે અને પોતે અભ્યાસ સાથે નવી પ્રવુતીઓ સાથે રહીને તેમનુ નવુ ઘડતર થાય અને વિદ્યાર્થીઓમા નવી નવી પ્રેરણાઓ પ્રાપ્ત થાય તેને અનુસરીને આ સ્કુલમા સંચાલકો અને આચાર્ય અને સ્ટાફે ભારે જહેમત ઉઠાવીને નવા નવા પ્રકારના સાંસક્રુતીક કાર્યક્રમો શાળામા રાખવામા આવે છે તેના માટે ગઈ કાલે સાંજે આ શાળામા સંકુલમા પેરેન્ટીંગ સેમીનારનુ આયોજન કરવામા આવ્યુ હતુ.

તેમા આ શાળામા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ મોટી સંખ્યામા હાજર રહેવા પામ્યા હતા અને પોતાની સામે  પોતાનુ બાળક તેવી વક્તુત્ક સ્પ્રધા અને સાંસ્ક્રુતીક કાર્યક્રમમા કેટલો હોશીયાર છે તે જોવા મળ્યુ હતુ અને આ પ્રસંગને અનુરૂપ  વકતા તરીકે ખ્યાતી પામેલા સંજય રાવલ અને અન્ય આગેવાનો તેમજ આ શાળાના સંચાલક રાજુભાઈ પટેલ અને આચાર્યશ્રી તેમજ આ શાળાનો સ્ટાફ અને અન્ય ઉપસ્થિત મહેમાનો તથા વાલીઓ આ કાર્યક્રમને અનુસરીને મોટી સંખ્યામા હાજર રહેવા પામ્યા હતા. અને શાળાના વિદ્યાર્થીઓ નવા નવા સાંસ્ક્રુતીક કાર્યક્રમો આપીને આવેલા મહેમાનો અને વાલીઓના દીલ જીતી લીધા હતા અને આ કાર્યક્રમનુ આયોજન શાળાના સંચાલકો દ્વારા ખુબ જ સુંદર રીતે કરવામા આવ્યુ હતુ.

  • ગાંધીનગર જિલ્લાના ગલુદણ પાસે આવેલી ક્રીએટીવ ઈંટરનેશન સ્કુલમા વાલી સમેલન યોજાયો
  • આ સમેલનમા જુદા જુદા મહેમાનો આવીને પ્રાસંગીક પ્રવચનો આપ્યા હતા
  • આ કાર્યક્રમા વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્ક્રુતીક પ્રોગ્રામો આપવામા આવ્યા હતા
  • આ શાળા સંકુલમા શાળાના સંચાલકો દ્વારા દર વર્ષે નવા નવા પ્રોગ્રામો રાખીને વિદ્યાર્થીઓમા જ્ઞાન સાથે ગમ્મતનુ આયોજન કરવામા આવ્યુ હતુ

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here