કોરોના ગુજરાત : રાજ્યમાં કુલ 1,30,391 પોઝિટિવ કેસમાંથી 1,10,490 દર્દી ડિસ્ચાર્જ અને 3,396ના મોત, હાલમાં 16,505 કેસ એક્ટિવ

0
0

માર્ચ મહિનાથી શરૂ થયેલું કોરોના સંકટ હજુ પણ અટકવાનું નામ લેતું નથી. ત્યારે 1 સપ્ટેમ્બરથી તો દૈનિક 1,400થી વધુ કેસ સામે આવી રહ્યા છે. હાલમાં રાજ્યમાં રાજકોટની સ્થિતિ વધુ ગંભીર બની છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 1,30,391 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 3,396ના કોરોનાને કારણે મોત થયા છે. તેમજ 1 લાખ 10 હજાર 490 દર્દી સાજા થઈ જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 16,505 એક્ટિવ કેસમાંથી 92 દર્દી વેન્ટિલેટર પર અને 16,413 દર્દીની હાલત સ્થિર છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં નવા 1,442ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે 1,279 દર્દી સાજા થયા છે અને 12 દર્દીના મોત થયા છે.

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં નવા કેસ, કુલ કેસ અને એક્ટિવ કેસ

1 ઓગસ્ટથી 25 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખ નવા નોંધાયેલા કેસ મૃત્યુ ડિસ્ચાર્જ
1 ઓગસ્ટ 1136 24 875
2 ઓગસ્ટ 1101 22 805
3 ઓગસ્ટ 1009 22 974
4 ઓગસ્ટ 1020 25 898
5 ઓગસ્ટ 1073 23 1046
6 ઓગસ્ટ 1034 27 917
7 ઓગસ્ટ 1074 22 1370
8 ઓગસ્ટ 1101 23 1135
9 ઓગસ્ટ 1078 25 1311
10 ઓગસ્ટ 1056 20 1138
11 ઓગસ્ટ 1118 23 1140
12 ઓગસ્ટ 1152 18 977
13 ઓગસ્ટ 1092 18 1046
14 ઓગસ્ટ 1087 15 1083
15 ઓગસ્ટ 1094 19 1015
16 ઓગસ્ટ 1120 20 959
17 ઓગસ્ટ 1033 15 1083
18 ઓગસ્ટ 1126 20 1131
19 ઓગસ્ટ 1145 17 1120
20 ઓગસ્ટ 1175 16 1123
21 ઓગસ્ટ 1204 14 1324
22 ઓગસ્ટ 1212 14 980
23 ઓગસ્ટ 1101 14 972
24 ઓગસ્ટ 1067 13 1021
25 ઓગસ્ટ 1096 20 1011
26 ઓગસ્ટ 1197 17 1047
27 ઓગસ્ટ 1190 17 1193
28 ઓગસ્ટ 1272 14 1050
29 ઓગસ્ટ 1282 13 1111
30 ઓગસ્ટ 1272 17 1095
31 ઓગસ્ટ 1282 14 1025
1 સપ્ટેમ્બર 1310 14 1131
2 સપ્ટેમ્બર 1305 12 1141
3 સપ્ટેમ્બર 1325 16 1126
4 સપ્ટેમ્બર 1320 14 1218
5 સપ્ટેમ્બર 1311 16 1148
6 સપ્ટેમ્બર 1335 14 1212
7 સપ્ટેમ્બર 1330 15 1276
8 સપ્ટેમ્બર 1,295 13 1,445
9 સપ્ટેમ્બર 1,329 16 1,336
10 સપ્ટેમ્બર 1,332 15 1,415
11 સપ્ટેમ્બર 1,344 16 1,240
12 સપ્ટેમ્બર 1365 15 1335
13 સપ્ટેમ્બર 1,326 15 1,205
14 સપ્ટેમ્બર 1,334 17 1,255
15 સપ્ટેમ્બર 1,349 17 1,444
16 સપ્ટેમ્બર 1,364 12 1,447
17 સપ્ટેમ્બર 1,379 14 1,652
18 સપ્ટેમ્બર 1,410 16 1,293
19 સપ્ટેમ્બર 1,432 16 1,470
20 સપ્ટેમ્બર 1,407 17 1,204
21 સપ્ટેમ્બર 1,430 17 1,316
22 સપ્ટેમ્બર 1,402 16 1,320
23 સપ્ટેમ્બર 1,372 15 1,289
24 સપ્ટેમ્બર 1,408 14 1,510
25 સપ્ટેમ્બર 1,442 12 1,279
કુલ આંક 67,955 969 64,682

 

રાજ્યમાં 1,30,391 કેસ, 3,396 મોત અને કુલ 110,490 ડિસ્ચાર્જ

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 35,856 1,797 29,730
સુરત 27,600 748 23,914
વડોદરા 11,301 177 9,274
ગાંધીનગર 3,458 77 2,781
ભાવનગર 3,974 61 3,441
બનાસકાંઠા 1,870 21 1,862
આણંદ 1033 16 972
અરવલ્લી 574 25 393
રાજકોટ 8,465 131 6,771
મહેસાણા 2487 28 1,838
પંચમહાલ 2192 18 1,865
બોટાદ 719 5 553
મહીસાગર 912 4 831
પાટણ 1,603 40 1,492
ખેડા 1,216 15 1128
સાબરકાંઠા 1021 10 782
જામનગર 5,502 33 5,237
ભરૂચ 2121 14 1,874
કચ્છ 1,961 32 1,421
દાહોદ 1,588 6 1,312
ગીર-સોમનાથ 1,335 18 1127
છોટાઉદેપુર 480 2 400
વલસાડ 1,151 9 1081
નર્મદા 881 0 802
દેવભૂમિ દ્વારકા 526 5 429
જૂનાગઢ 2,628 32 2246
નવસારી 1,129 7 1057
પોરબંદર 442 4 415
સુરેન્દ્રનગર 1,641 10 1,353
મોરબી 1,557 16 1266
તાપી 559 4 526
ડાંગ 100 0 66
અમરેલી 1,976 24 1,535
અન્ય રાજ્ય 164 2 127
કુલ 1,30,391 3,396 110,490

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here