ગુજરાત : રાજ્યમાં હાલ 14,653 એક્ટિવ કેસમાંથી 14,574 દર્દીની હાલત સ્થિર, 79 વેન્ટિલેટર પર, કુલ કેસનો આંકડો 86,779એ પહોંચ્યો

0
0

રાજ્યમાં હજુ પણ કોરોનાનું સંકટ યથાવત છે. દરરોજ 1100થી 1200 નવા કેસ તેમજ 20ની આસપાસ લોકોના મોત થાય છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 17,56,133 લોકોના કોવિડ-19ના ટેસ્ટ થયા છે. જેમાથી કુલ 86,779 દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે. ત્યારે અત્યાર સુધીમાં કુલ 69229 દર્દી ડિસ્ચાર્જ થયા છે અને મૃત્યુઆંક 2897 થયો છે. રાજ્યમાં હાલ 14653 એક્ટિવ કેસ છે, જેમાંથી 79 વેન્ટિલેટર પર છે અને 14574 દર્દીની હાલત સ્થિર છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં નવા 1101 કેસ સામે આવ્યા છે અને 14 દર્દીના મૃત્યુ થયા છે. જ્યારે 972 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે.

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં નવા કેસ, કુલ કેસ અને એક્ટિવ

30 મેથી 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં નોંધાયેલા કેસ, મોત અને ડિસ્ચાર્જનો આંકડો

તારીખ નવા નોંધાયેલા કેસ મૃત્યુ ડિસ્ચાર્જ
30 મે 412 27 621
31 મે 438 31 689
1 જૂન 423 25 861
2 જૂન 415 29 1114
3 જૂન 485 30 318
4 જૂન 492 33 455
5 જૂન 510 35 344
6 જૂન 498 29 313
7 જૂન 480 30 319
8 જૂન 477 31 321
9 જૂન 470 33 409
10 જૂન 510 34 370
11 જૂન 513 38 366
12 જૂન 495 31 392
13 જૂન 517 33 390
14 જૂન 511 29 442
15 જૂન 514 28 339
16 જૂન 524 28 418
17 જૂન 520 27 348
18 જૂન 510 31 389
19 જૂન 540 27 340
20 જૂન 539 20 535
21 જૂન 580 25 655
22 જૂન 563 21 560
23 જૂન 549 26 604
24 જૂન 572 25 575
25 જૂન 577 18 410
26 જૂન 580 18 532
27 જૂન 615 18 379
28 જૂન 624 19 391
29 જૂન 626 19 440
30 જૂન 620 20 422
1 જુલાઈ 675 21 368
2 જુલાઈ 681 19 563
3 જુલાઈ 687 18 340
4 જુલાઈ 712 21 473
5 જુલાઈ 725 18 486
6 જુલાઈ 735 17 423
7 જુલાઈ 778 17 421
8 જુલાઈ 783 16 569
9 જુલાઈ 861 15 429
10 જુલાઈ 875 14 441
11 જુલાઈ 872 10 502
12 જુલાઈ 879 13 513
13 જુલાઈ 902 10 608
14 જુલાઈ 915 14 749
15 જુલાઈ 925 10 791
16 જુલાઈ 919 10 828
17 જુલાઈ 949 17 770
18 જુલાઈ 960 19 1061
19 જુલાઈ 965 20 877
20 જુલાઈ 998 20 777
21 જુલાઈ 1026 34 744
22 જુલાઈ 1020 28 837
23 જુલાઈ 1078 28 718
24 જુલાઈ 1068 26 872
25 જુલાઈ 1081 22 782
26 જુલાઈ 1110 21 753
27 જુલાઈ 1052 22 1015
28 જુલાઈ 1108 24 1032
29 જુલાઈ 1144 24 783
30 જુલાઈ 1159 22 897
31 જુલાઈ 1153 23 833
1 ઓગસ્ટ 1136 24 875
2 ઓગસ્ટ 1101 22 805
3 ઓગસ્ટ 1009 22 974
4 ઓગસ્ટ 1020 25 898
5 ઓગસ્ટ 1073 23 1046
6 ઓગસ્ટ 1034 27 917
7 ઓગસ્ટ 1074 22 1370
8 ઓગસ્ટ 1101 23 1135
9 ઓગસ્ટ 1078 25 1311
10 ઓગસ્ટ 1056 20 1138
11 ઓગસ્ટ 1118 23 1140
12 ઓગસ્ટ 1152 18 977
13 ઓગસ્ટ 1092 18 1046
14 ઓગસ્ટ 1087 15 1083
15 ઓગસ્ટ 1094 19 1015
16 ઓગસ્ટ 1120 20 959
17 ઓગસ્ટ 1033 15 1083
18 ઓગસ્ટ 1126 20 1131
19 ઓગસ્ટ 1145 17 1120
20 ઓગસ્ટ 1175 16 1123
21 ઓગસ્ટ 1204 14 1324
22 ઓગસ્ટ 1212 14 980
23 ઓગસ્ટ 1101 14 972
કુલ આંક 70835 1917 60708

 

રાજ્યમાં 86,779 કેસ, 2,897 મોત અને કુલ 69,229 ડિસ્ચાર્જ

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 30,197 1,685 25,104
સુરત 18,621 592 15,574
વડોદરા 7196 119 5531
ગાંધીનગર 2152 51 1816
ભાવનગર 2406 39 1978
બનાસકાંઠા 995 16 966
આણંદ 708 15 631
અરવલ્લી 373 25 299
રાજકોટ 3951 74 2264
મહેસાણા 1432 26 949
પંચમહાલ 1194 18 614
બોટાદ 437 5 334
મહીસાગર 528 2 425
પાટણ 874 38 788
ખેડા 878 15 789
સાબરકાંઠા 649 8 523
જામનગર 1920 23 1498
ભરૂચ 1381 11 1036
કચ્છ 1113 29 735
દાહોદ 1070 5 736
ગીર-સોમનાથ 832 9 658
છોટાઉદેપુર 250 2 214
વલસાડ 916 8 827
નર્મદા 545 0 477
દેવભૂમિ દ્વારકા 170 4 86
જૂનાગઢ 1536 28 1215
નવસારી 803 7 703
પોરબંદર 264 4 185
સુરેન્દ્રનગર 1096 8 794
મોરબી 749 13 505
તાપી 249 3 237
ડાંગ 41 0 33
અમરેલી 1089 13 685
અન્ય રાજ્ય 164 2 116
કુલ 86,779 2,897 69,229

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here