Home કોરોના અપડેટ કોરોના ગુજરાત : રાજ્યમાં 16,389 એક્ટિવ કેસમાંથી 96 દર્દી વેન્ટિલેટર પર અને...

કોરોના ગુજરાત : રાજ્યમાં 16,389 એક્ટિવ કેસમાંથી 96 દર્દી વેન્ટિલેટર પર અને 16,293ની હાલત સ્થિર, કુલ કેસનો આંકડો 1,16,345એ પહોંચ્યો

0
4

રાજ્યમાં લોકલ સંક્રમણનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને ગંભીર સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે. ખાસ કરી અમદાવાદ, સુરત, વડોદરા બાદ હવે રાજકોટમાં સંક્રમણનો ભય વધી રહ્યો છે. આમ, રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 1,16,345 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 96,709 સાજા થઈ જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને 3,247એ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં હાલ 16,389 એક્ટિવ કેસમાંથી 96 દર્દી વેન્ટિલેટર પર અને 16,293 દર્દીની હાલત સ્થિર છે. ગુજરાતમાં લોકલ સંક્રમણને ધ્યાનમાં લઈને સરકારે ટેસ્ટની સંખ્યામાં પણ વધારો કર્યો છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 34,38,500 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગઈકાલે રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 1,349 નવા કેસ નોંધાયા છે અને 1,444 દર્દી સાજા થતાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તેમજ રિકવરી રેટ પણ 82.84 ટકાએ પહોંચ્યો છે. જ્યારે આ 24 કલાક દરમિયાન કુલ 78,182 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં નવા કેસ, કુલ કેસ અને એક્ટિવ કેસ

1 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખ નવા નોંધાયેલા કેસ મૃત્યુ ડિસ્ચાર્જ
1 ઓગસ્ટ 1136 24 875
2 ઓગસ્ટ 1101 22 805
3 ઓગસ્ટ 1009 22 974
4 ઓગસ્ટ 1020 25 898
5 ઓગસ્ટ 1073 23 1046
6 ઓગસ્ટ 1034 27 917
7 ઓગસ્ટ 1074 22 1370
8 ઓગસ્ટ 1101 23 1135
9 ઓગસ્ટ 1078 25 1311
10 ઓગસ્ટ 1056 20 1138
11 ઓગસ્ટ 1118 23 1140
12 ઓગસ્ટ 1152 18 977
13 ઓગસ્ટ 1092 18 1046
14 ઓગસ્ટ 1087 15 1083
15 ઓગસ્ટ 1094 19 1015
16 ઓગસ્ટ 1120 20 959
17 ઓગસ્ટ 1033 15 1083
18 ઓગસ્ટ 1126 20 1131
19 ઓગસ્ટ 1145 17 1120
20 ઓગસ્ટ 1175 16 1123
21 ઓગસ્ટ 1204 14 1324
22 ઓગસ્ટ 1212 14 980
23 ઓગસ્ટ 1101 14 972
24 ઓગસ્ટ 1067 13 1021
25 ઓગસ્ટ 1096 20 1011
26 ઓગસ્ટ 1197 17 1047
27 ઓગસ્ટ 1190 17 1193
28 ઓગસ્ટ 1272 14 1050
29 ઓગસ્ટ 1282 13 1111
30 ઓગસ્ટ 1272 17 1095
31 ઓગસ્ટ 1282 14 1025
1 સપ્ટેમ્બર 1310 14 1131
2 સપ્ટેમ્બર 1305 12 1141
3 સપ્ટેમ્બર 1325 16 1126
4 સપ્ટેમ્બર 1320 14 1218
5 સપ્ટેમ્બર 1311 16 1148
6 સપ્ટેમ્બર 1335 14 1212
7 સપ્ટેમ્બર 1330 15 1276
8 સપ્ટેમ્બર 1,295 13 1,445
9 સપ્ટેમ્બર 1,329 16 1,336
10 સપ્ટેમ્બર 1,332 15 1,415
11 સપ્ટેમ્બર 1,344 16 1,240
12 સપ્ટેમ્બર 1365 15 1335
13 સપ્ટેમ્બર 1,326 15 1,205
14 સપ્ટેમ્બર 1,334 17 1,255
15 સપ્ટેમ્બર 1,349 17 1,444
કુલ આંક 54,909 806 51,902

 

રાજ્યમાં 1,16,345 કેસ, 3,247 મોત અને કુલ 96,709 ડિસ્ચાર્જ

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 34,074 1,765 28,109
સુરત 24,729 701 21,127
વડોદરા 9,966 154 8,204
ગાંધીનગર 3,000 68 2,418
ભાવનગર 3,543 54 2,988
બનાસકાંઠા 1,445 19 1,425
આણંદ 941 16 862
અરવલ્લી 505 25 369
રાજકોટ 6,989 114 4,803
મહેસાણા 2007 28 1,343
પંચમહાલ 1,911 18 1,559
બોટાદ 629 5 471
મહીસાગર 766 4 640
પાટણ 1,349 40 1,267
ખેડા 1,105 15 1015
સાબરકાંઠા 885 10 688
જામનગર 4,311 33 4,050
ભરૂચ 1,893 14 1,681
કચ્છ 1,652 31 1,211
દાહોદ 1,456 6 1,100
ગીર-સોમનાથ 1,194 17 1002
છોટાઉદેપુર 421 2 336
વલસાડ 1,091 9 1006
નર્મદા 788 0 682
દેવભૂમિ દ્વારકા 428 4 411
જૂનાગઢ 2,265 31 1,937
નવસારી 1,061 7 935
પોરબંદર 382 4 361
સુરેન્દ્રનગર 1,466 9 1,210
મોરબી 1,303 15 1004
તાપી 484 4 435
ડાંગ 81 0 60
અમરેલી 1,694 22 1,299
અન્ય રાજ્ય 164 2 127
કુલ 1,16,345 3,247 96,709
Live Scores Powered by Cn24news