કોરોના ગુજરાત : રાજ્યમાં 31.02 લાખ ટેસ્ટમાંથી 1,10,971 કેસ પોઝિટિવ, અત્યારસુધીમાં કુલ 91,470 દર્દી ડિસ્ચાર્જ અને 3,183નાં મોત

0
0

રાજ્યમાં કોરોના માર્ચ મહિનાથી સતત હાહાકાર મચાવી રહ્યો છે. દરરોજ કેસ તેમજ મોતનો આંકડો વધતો જોવા મળે છે. સરકાર દ્વારા કોવિડ-19ના ટેસ્ટમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ત્યારે અત્યારસુધીમાં ગુજરાતમાં કુલ 31,45,202 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી કુલ 1,10,971 કેસ પોઝિટિવ નોંધાયા છે. જોકે અત્યારસુધીમાં કુલ 91,470 દર્દી સાજા થઈ ચૂક્યા છે, જ્યારે મૃત્યુઆંક 3,183એ પહોંચ્યો છે. હાલમાં રાજ્યમાં 16,317 એક્ટિવ કેસ છે, જેમાંથી 94 દર્દી વેન્ટિલેટર પર અને 16,224 દર્દીની હાલત સ્થિર છે, જ્યારે 7,41,223 લોકો ક્વોરન્ટીન છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં 1,344 નવા કેસ નોંધાયા છે અને 1,240 દર્દી સાજા થયા છે તેમજ 16 દર્દીનાં મોત થયાં છે.

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં નવા કેસ, કુલ કેસ અને એક્ટિવ

1 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં નોંધાયેલા કેસ, મોત અને ડિસ્ચાર્જનો આંકડો

તારીખ નવા નોંધાયેલા કેસ મૃત્યુ ડિસ્ચાર્જ
1 ઓગસ્ટ 1136 24 875
2 ઓગસ્ટ 1101 22 805
3 ઓગસ્ટ 1009 22 974
4 ઓગસ્ટ 1020 25 898
5 ઓગસ્ટ 1073 23 1046
6 ઓગસ્ટ 1034 27 917
7 ઓગસ્ટ 1074 22 1370
8 ઓગસ્ટ 1101 23 1135
9 ઓગસ્ટ 1078 25 1311
10 ઓગસ્ટ 1056 20 1138
11 ઓગસ્ટ 1118 23 1140
12 ઓગસ્ટ 1152 18 977
13 ઓગસ્ટ 1092 18 1046
14 ઓગસ્ટ 1087 15 1083
15 ઓગસ્ટ 1094 19 1015
16 ઓગસ્ટ 1120 20 959
17 ઓગસ્ટ 1033 15 1083
18 ઓગસ્ટ 1126 20 1131
19 ઓગસ્ટ 1145 17 1120
20 ઓગસ્ટ 1175 16 1123
21 ઓગસ્ટ 1204 14 1324
22 ઓગસ્ટ 1212 14 980
23 ઓગસ્ટ 1101 14 972
24 ઓગસ્ટ 1067 13 1021
25 ઓગસ્ટ 1096 20 1011
26 ઓગસ્ટ 1197 17 1047
27 ઓગસ્ટ 1190 17 1193
28 ઓગસ્ટ 1272 14 1050
29 ઓગસ્ટ 1282 13 1111
30 ઓગસ્ટ 1272 17 1095
31 ઓગસ્ટ 1282 14 1025
1 સપ્ટેમ્બર 1310 14 1131
2 સપ્ટેમ્બર 1305 12 1141
3 સપ્ટેમ્બર 1325 16 1126
4 સપ્ટેમ્બર 1320 14 1218
5 સપ્ટેમ્બર 1311 16 1148
6 સપ્ટેમ્બર 1335 14 1212
7 સપ્ટેમ્બર 1330 15 1276
8 સપ્ટેમ્બર 1,295 13 1,445
9 સપ્ટેમ્બર 1,329 16 1,336
10 સપ્ટેમ્બર 1,332 15 1,415
11 સપ્ટેમ્બર 1,344 16 1,240
કુલ આંક 49,535 742 46,663

 

રાજ્યમાં 1,10,971 કેસ, 3,183 મોત અને કુલ 91,470 ડિસ્ચાર્જ

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 33,380 1,751 27,394
સુરત 23,615 682 20,020
વડોદરા 9,582 148 7,888
ગાંધીનગર 2,835 63 2,308
ભાવનગર 3,362 49 2,824
બનાસકાંઠા 1,349 19 1323
આણંદ 916 16 829
અરવલ્લી 485 25 352
રાજકોટ 6,400 108 4,249
મહેસાણા 1,856 28 1,254
પંચમહાલ 1,795 18 1,407
બોટાદ 593 5 459
મહીસાગર 719 3 640
પાટણ 1,272 40 1208
ખેડા 1,069 15 982
સાબરકાંઠા 841 10 655
જામનગર 3,923 28 3,549
ભરૂચ 1,818 12 1,540
કચ્છ 1,557 31 1164
દાહોદ 1,389 6 1044
ગીર-સોમનાથ 1,136 16 950
છોટાઉદેપુર 406 2 317
વલસાડ 1067 9 977
નર્મદા 750 0 645
દેવભૂમિ દ્વારકા 404 4 329
જૂનાગઢ 2116 31 1,812
નવસારી 1015 7 897
પોરબંદર 364 4 343
સુરેન્દ્રનગર 1391 9 981
મોરબી 1,207 15 915
તાપી 435 4 409
ડાંગ 78 0 52
અમરેલી 1,586 22 1,180
અન્ય રાજ્ય 164 2 127
કુલ 1,10,971 3,183 91,470

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here