Thursday, August 5, 2021
Homeકોરોના ગુજરાત : રાજ્યમાં કુલ 16,333 એક્ટિવ કેસમાંથી 90 દર્દી વેન્ટિલેટર પર...
Array

કોરોના ગુજરાત : રાજ્યમાં કુલ 16,333 એક્ટિવ કેસમાંથી 90 દર્દી વેન્ટિલેટર પર અને 16,243ની હાલત સ્થિર, કુલ કેસનો આંકડો 1,12,336એ પહોંચ્યો

રાજ્યમાં કોરોના માર્ચ મહિનાથી સતત હાહાકાર મચાવી રહ્યો છે. દરરોજ કેસ તેમજ મોતનો આંકડો વધતો જોવા મળે છે. સરકાર દ્વારા કોવિડ-19ના ટેસ્ટમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ત્યારે અત્યારસુધીમાં ગુજરાતમાં કુલ 3,219,983 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી કુલ 1,12,336 કેસ પોઝિટિવ નોંધાયા છે. જોકે અત્યારસુધીમાં કુલ 92,805 દર્દી સાજા થઈ ચૂક્યા છે, જ્યારે મૃત્યુઆંક 3,198એ પહોંચ્યો છે. હાલમાં રાજ્યમાં 16,333 એક્ટિવ કેસ છે, જેમાંથી 90 દર્દી વેન્ટિલેટર પર અને 16,243 દર્દીની હાલત સ્થિર છે, જ્યારે 7,43,026 લોકો ક્વોરન્ટીન છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં 1365 નવા કેસ નોંધાયા છે અને 1335 દર્દી સાજા થયા છે તેમજ 15 દર્દીનાં મોત થયાં છે, જેમાં સુરત કોર્પોરેશનમાં 4, અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત જિલ્લો, ભાવનગર જિલ્લો અને ભાવનગર કોર્પોરેશન, ગાંધીનગર જિલ્લો, ગીર સોમનાથ જિલ્લો, રાજકોટ જિલ્લો, રાજકોટ કોર્પોરેશન અને વડોદરા કોર્પોરેશનમાં એક-એક મળી કુલ 15 દર્દીનાં રાજ્યમાં મોત થયાં છે.

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં નવા કેસ, કુલ કેસ અને એક્ટિવ

1 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખ નવા નોંધાયેલા કેસ મૃત્યુ ડિસ્ચાર્જ
1 ઓગસ્ટ 1136 24 875
2 ઓગસ્ટ 1101 22 805
3 ઓગસ્ટ 1009 22 974
4 ઓગસ્ટ 1020 25 898
5 ઓગસ્ટ 1073 23 1046
6 ઓગસ્ટ 1034 27 917
7 ઓગસ્ટ 1074 22 1370
8 ઓગસ્ટ 1101 23 1135
9 ઓગસ્ટ 1078 25 1311
10 ઓગસ્ટ 1056 20 1138
11 ઓગસ્ટ 1118 23 1140
12 ઓગસ્ટ 1152 18 977
13 ઓગસ્ટ 1092 18 1046
14 ઓગસ્ટ 1087 15 1083
15 ઓગસ્ટ 1094 19 1015
16 ઓગસ્ટ 1120 20 959
17 ઓગસ્ટ 1033 15 1083
18 ઓગસ્ટ 1126 20 1131
19 ઓગસ્ટ 1145 17 1120
20 ઓગસ્ટ 1175 16 1123
21 ઓગસ્ટ 1204 14 1324
22 ઓગસ્ટ 1212 14 980
23 ઓગસ્ટ 1101 14 972
24 ઓગસ્ટ 1067 13 1021
25 ઓગસ્ટ 1096 20 1011
26 ઓગસ્ટ 1197 17 1047
27 ઓગસ્ટ 1190 17 1193
28 ઓગસ્ટ 1272 14 1050
29 ઓગસ્ટ 1282 13 1111
30 ઓગસ્ટ 1272 17 1095
31 ઓગસ્ટ 1282 14 1025
1 સપ્ટેમ્બર 1310 14 1131
2 સપ્ટેમ્બર 1305 12 1141
3 સપ્ટેમ્બર 1325 16 1126
4 સપ્ટેમ્બર 1320 14 1218
5 સપ્ટેમ્બર 1311 16 1148
6 સપ્ટેમ્બર 1335 14 1212
7 સપ્ટેમ્બર 1330 15 1276
8 સપ્ટેમ્બર 1,295 13 1,445
9 સપ્ટેમ્બર 1,329 16 1,336
10 સપ્ટેમ્બર 1,332 15 1,415
11 સપ્ટેમ્બર 1,344 16 1,240
12 સપ્ટેમ્બર 1365 15 1335
કુલ આંક 50,900 757 47,998

 

રાજ્યમાં 112,336 કેસ, 3,198 મોત અને કુલ 92,805 ડિસ્ચાર્જ

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 33,555 1,754 27,545
સુરત 23,893 687 20,297
વડોદરા 9,582 149 7,888
ગાંધીનગર 2,872 64 2,335
ભાવનગર 3,403 51 2,883
બનાસકાંઠા 1,375 19 1,352
આણંદ 922 16 829
અરવલ્લી 487 25 359
રાજકોટ 6,546 110 4,354
મહેસાણા 1,906 28 1,276
પંચમહાલ 1,824 18 1,440
બોટાદ 603 5 471
મહીસાગર 729 3 640
પાટણ 1,303 40 1,230
ખેડા 1,078 15 991
સાબરકાંઠા 851 10 655
જામનગર 4,048 28 3,682
ભરૂચ 1,837 12 1,600
કચ્છ 1,575 31 1,172
દાહોદ 1,409 6 1,100
ગીર-સોમનાથ 1,151 17 950
છોટાઉદેપુર 410 2 322
વલસાડ 1,074 9 984
નર્મદા 764 0 664
દેવભૂમિ દ્વારકા 413 4 340
જૂનાગઢ 2,155 31 1,848
નવસારી 1,030 7 904
પોરબંદર 370 4 354
સુરેન્દ્રનગર 1,410 9 1,021
મોરબી 1,235 15 938
તાપી 454 4 430
ડાંગ 78 0 52
અમરેલી 1,611 22 1,219
અન્ય રાજ્ય 164 2 127
કુલ 112,336 3,198 92,805
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments