કોરોના ગુજરાત : રાજ્યમાં કુલ 23,31,836 ટેસ્ટમાંથી 96,435 કેસ પોઝિટિવ, અત્યાર સુધીમાં 77,782 દર્દી ડિસ્ચાર્જ અને 3022ના મોત

0
22

રાજ્યમાં અમદાવાદ, સુરત, રાજકોટ જેવા શહેરમાં કોરોનાની સ્થિતિમાં સુધારો થયો છે. જોકે હજુ પણ અન્ય જિલ્લાઓમાં કોરોના મહામારી યથાવત છે. લોકલ સંક્રમણ વધવાને કારણે કેસની સંખ્યામાં દરરોજ 1100થી વધુ તેમજ મોત 20ની આસપાસ થાય છે. ત્યારે સરકાર દ્વારા કોવિડ-19ના ટેસ્ટમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 23 લાખ 31 હજાર 836 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાથી કુલ 96,435 કેસ પોઝિટિવ નોંધાયા છે. તેમજ કુલ 77,782 દર્દી સાજા થઈ ચૂક્યા છે અને મૃત્યુઆંક 3022 થયો છે. હાલ 15631 એક્ટિવ કેસ છે, જેમાંથી 79 વેન્ટિલેટર પર અને 15552ની હાલત સ્થિર છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં 1280ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે 14 દર્દીના મોત થયા છે અને 1025 દર્દી સાજા થયા છે.

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં નવા કેસ, કુલ કેસ અને એક્ટિવ

30 મેથી 31 ઓગસ્ટ સુધી રાજ્યમાં નોંધાયેલા કેસ, મોત અને ડિસ્ચાર્જનો આંકડો

તારીખ નવા નોંધાયેલા કેસ મૃત્યુ ડિસ્ચાર્જ
30 મે 412 27 621
31 મે 438 31 689
1 જૂન 423 25 861
2 જૂન 415 29 1114
3 જૂન 485 30 318
4 જૂન 492 33 455
5 જૂન 510 35 344
6 જૂન 498 29 313
7 જૂન 480 30 319
8 જૂન 477 31 321
9 જૂન 470 33 409
10 જૂન 510 34 370
11 જૂન 513 38 366
12 જૂન 495 31 392
13 જૂન 517 33 390
14 જૂન 511 29 442
15 જૂન 514 28 339
16 જૂન 524 28 418
17 જૂન 520 27 348
18 જૂન 510 31 389
19 જૂન 540 27 340
20 જૂન 539 20 535
21 જૂન 580 25 655
22 જૂન 563 21 560
23 જૂન 549 26 604
24 જૂન 572 25 575
25 જૂન 577 18 410
26 જૂન 580 18 532
27 જૂન 615 18 379
28 જૂન 624 19 391
29 જૂન 626 19 440
30 જૂન 620 20 422
1 જુલાઈ 675 21 368
2 જુલાઈ 681 19 563
3 જુલાઈ 687 18 340
4 જુલાઈ 712 21 473
5 જુલાઈ 725 18 486
6 જુલાઈ 735 17 423
7 જુલાઈ 778 17 421
8 જુલાઈ 783 16 569
9 જુલાઈ 861 15 429
10 જુલાઈ 875 14 441
11 જુલાઈ 872 10 502
12 જુલાઈ 879 13 513
13 જુલાઈ 902 10 608
14 જુલાઈ 915 14 749
15 જુલાઈ 925 10 791
16 જુલાઈ 919 10 828
17 જુલાઈ 949 17 770
18 જુલાઈ 960 19 1061
19 જુલાઈ 965 20 877
20 જુલાઈ 998 20 777
21 જુલાઈ 1026 34 744
22 જુલાઈ 1020 28 837
23 જુલાઈ 1078 28 718
24 જુલાઈ 1068 26 872
25 જુલાઈ 1081 22 782
26 જુલાઈ 1110 21 753
27 જુલાઈ 1052 22 1015
28 જુલાઈ 1108 24 1032
29 જુલાઈ 1144 24 783
30 જુલાઈ 1159 22 897
31 જુલાઈ 1153 23 833
1 ઓગસ્ટ 1136 24 875
2 ઓગસ્ટ 1101 22 805
3 ઓગસ્ટ 1009 22 974
4 ઓગસ્ટ 1020 25 898
5 ઓગસ્ટ 1073 23 1046
6 ઓગસ્ટ 1034 27 917
7 ઓગસ્ટ 1074 22 1370
8 ઓગસ્ટ 1101 23 1135
9 ઓગસ્ટ 1078 25 1311
10 ઓગસ્ટ 1056 20 1138
11 ઓગસ્ટ 1118 23 1140
12 ઓગસ્ટ 1152 18 977
13 ઓગસ્ટ 1092 18 1046
14 ઓગસ્ટ 1087 15 1083
15 ઓગસ્ટ 1094 19 1015
16 ઓગસ્ટ 1120 20 959
17 ઓગસ્ટ 1033 15 1083
18 ઓગસ્ટ 1126 20 1131
19 ઓગસ્ટ 1145 17 1120
20 ઓગસ્ટ 1175 16 1123
21 ઓગસ્ટ 1204 14 1324
22 ઓગસ્ટ 1212 14 980
23 ઓગસ્ટ 1101 14 972
24 ઓગસ્ટ 1067 13 1021
25 ઓગસ્ટ 1096 20 1011
26 ઓગસ્ટ 1197 17 1047
27 ઓગસ્ટ 1190 17 1193
28 ઓગસ્ટ 1272 14 1050
29 ઓગસ્ટ 1282 13 1111
30 ઓગસ્ટ 1272 17 1095
31 ઓગસ્ટ 1282 14 1025
કુલ આંક 80,493 2042 69261

 

રાજ્યમાં 96,435કેસ, 3022 મોત અને કુલ 77,782 ડિસ્ચાર્જ

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 31,521 1715 26,350
સુરત 20668 626 17,054
વડોદરા 8197 131 6353
ગાંધીનગર 2437 52 2010
ભાવનગર 2821 45 2311
બનાસકાંઠા 1137 17 1140
આણંદ 790 16 707
અરવલ્લી 423 25 311
રાજકોટ 4803 91 2682
મહેસાણા 1590 27 1116
પંચમહાલ 1447 18 1059
બોટાદ 499 5 383
મહીસાગર 601 2 593
પાટણ 1013 39 1016
ખેડા 962 15 868
સાબરકાંઠા 711 9 587
જામનગર 2677 26 2220
ભરૂચ 1563 11 1256
કચ્છ 1307 30 927
દાહોદ 1196 6 911
ગીર-સોમનાથ 977 13 814
છોટાઉદેપુર 316 2 246
વલસાડ 984 9 888
નર્મદા 624 0 528
દેવભૂમિ દ્વારકા 264 4 128
જૂનાગઢ 1765 30 1484
નવસારી 889 7 791
પોરબંદર 321 4 286
સુરેન્દ્રનગર 1178 8 886
મોરબી 927 14 714
તાપી 305 4 285
ડાંગ 59 0 37
અમરેલી 1287 19 876
અન્ય રાજ્ય 164 2 125
કુલ 96,435 3022 77,782

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here