Friday, March 29, 2024
Homeગુજરાત : રાજ્યમાં કુલ 4,18,464 કોરોનાના ટેસ્ટમાંથી 36,858 કેસ પોઝિટિવ, 26,325 દર્દી...
Array

ગુજરાત : રાજ્યમાં કુલ 4,18,464 કોરોનાના ટેસ્ટમાંથી 36,858 કેસ પોઝિટિવ, 26,325 દર્દી ડિસ્ચાર્જ અને મૃત્યુઆંક 1,962એ પહોંચ્યો

- Advertisement -

રાજ્યમાં હવે દરરોજ નવા કેસની સંખ્યા 600ની જગ્યા પર 700એ પહોંચી છે. સતત 3 દિવસથી 700થી વધુ નવા કોરોનાના દર્દીઓ સામે આવી રહ્યા છે. જ્યારે 15થી 20 લોકોના મોત થઈ રહ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 4,18,464 કોરોનાના ટેસ્ટ થયા છે જેમાથી 36,858 કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે મૃત્યુઆંક 1,962એ પહોંચ્યો છે. તેમજ કુલ 26,325 દર્દી ડિસ્ચાર્જ થયા છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં 735 નવા કેસ નોંધાયા છે અને 17 દર્દીના મોત થયા છે. જ્યારે 423 દર્દીને સાજા થતા રજા આપવામાં આવી છે.

ગઈકાલે કયા જિલ્લામાં કેટલા કેસ અને કેટલા મોત

નવા કેસોની વિગતો જોઇએ તો સુરત-241, વડોદરા-65, ગાંધીનગર-17, ભાવનગર-35, બનાસકાંઠા-24, રાજકોટ-21, ભરૂચ-18, જૂનાગઢ-15,વલસાડ-13, મહેસાણા-12, કચ્છ-11, ખેડા-9,સાબરકાંઠા-8, પંચમહાલ-8, નવસારી-8, અમરેલી-7, જામનગર-7, દાહોદ-5, સુરેન્દ્રનગર-5, મોરબી-4, તાપી-4, પાટણ-3, છોટાઉદેપુર-3, અરવલ્લી, ગીર સોમનાથ, મહીસાગર અને બોટાદમાં 2-2 અને આણંદ-1 નવા કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં 7, સુરતમાં 6, અરવલ્લી 2, બનાસકાંઠા અને ખેડામાં 1-1 દર્દીના મોત થયા છે.

10 દિવસથી રાજ્યમાં દરરોજ 600થી વધુ કેસ, અમદાવાદમાં 14 દિવસથી 250થી ઓછા કેસ

તારીખ કેસ(કૌંસમાં અમદાવાદના કેસ)
30 મે 412(284)
31 મે 438 (299)
1 જૂન 423(314)
2 જૂન 415(279)
3 જૂન 485(290)
4 જૂન 492(291)
5 જૂન 510(324)
6 જૂન 498(289)
7 જૂન 480(318)
8 જૂન 477(346)
9 જૂન 470(331)
10 જૂન 510(343)
11 જૂન 513(330)
12 જૂન 495(327)
13 જૂન 517 (344)
14 જૂન 511(334)
15 જૂન 514(327)
16 જૂન 524(332)
17 જૂન 520(330)
18 જૂન 510(317)
19 જૂન 540(312)
20 જૂન 539 (306)
21 જૂન 580(273)
22 જૂન 563(314)
23 જૂન 549(235)
24 જૂન 572(215)
25 જૂન 577 (238)
26 જૂન 580(219)
27 જૂન 615(211)
28 જૂન 624(211)
29 જૂન 626(236)
30 જૂન 620(197)
1 જુલાઈ 675(215)
2 જુલાઈ 681(211)
3 જુલાઈ 687(204)
4 જુલાઈ 712(172)
5 જુલાઈ 725(177)
6 જુલાઈ 735(183)

 

કુલ 36,858 દર્દી,1,962ના મોત અને  26,325 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 22,075 1,491 17,069
સુરત 6,209 186 4007
વડોદરા 2633 51 1855
ગાંધીનગર 736 32 546
ભાવનગર 373 13 156
બનાસકાંઠા 252 12 163
આણંદ 246 13 211
અરવલ્લી 229 22 183
રાજકોટ 430 12 156
મહેસાણા 329 12 162
પંચમહાલ 216 16 154
બોટાદ 104 3 69
મહીસાગર 154 2 118
પાટણ 249 17 126
ખેડા 217 12 139
સાબરકાંઠા 209 9 129
જામનગર 279 5 148
ભરૂચ 314 10 159
કચ્છ 195 5 109
દાહોદ 79 1 49
ગીર-સોમનાથ 91 1 51
છોટાઉદેપુર 64 2 43
વલસાડ 229 5 71
નર્મદા 95 0 85
દેવભૂમિ દ્વારકા 27 2 18
જૂનાગઢ 185 4 64
નવસારી 153 2 75
પોરબંદર 21 2 13
સુરેન્દ્રનગર 200 8 109
મોરબી 43 1 18
તાપી 25 0 8
ડાંગ 4 0 4
અમરેલી 105 7 48
અન્ય રાજ્ય 88 1 8
કુલ 36,858 1,962 26,325
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular