ગુજરાત : રાજ્યમાં કુલ 5.24 લાખ ટેસ્ટમાંથી 47,476 કેસ પોઝિટિવ, 34,005 દર્દી ડિસ્ચાર્જ અને 2127ના મોત

0
6

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોવિડ-19ના ટેસ્ટમાં વધારો જોવા મળ્યો છે. પહેલા સૌથી ઓછા ટેસ્ટ ગુજરાતમાં થતા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 5.24 લાખ કોરોનાના ટેસ્ટ થયા છે. જેમાથી કુલ 47,476 દર્દી પોઝિટિવ સામે આવ્યા છે. અત્યારસુધીમાં 34,005 દર્દી ડિસ્ચાર્જ અને 2127ના મોત નિપજ્યા છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં 960 નવા કેસ નોંધાયા છે. જ્યારે 19 વ્યક્તિઓના મોત અને 1,061 દર્દીઓને રજા અપાઇ છે.

ગઈકાલે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાથી 19ના મોત

છેલ્લાં 24 કલાકમાં ગુજરાતમાં 19 વ્યક્તિઓના મોત થયાં છે. જેમાં અમદાવાદમાં 4 અને સૂરત શહેરમાં 7 જ્યારે સુરત જિલ્લામાં 3, કચ્છમાં 2 અને બનાસકાંઠા, નવસારી તથા રાજકોટ જિલ્લામાં 1-1 વ્યક્તિઓના કોરોનાને કારણે મોત થયાં છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં કોરોનાને કારણે કુલ 2,127 લોકો મૃત્યુ પામ્યાં છે. હજુ પણ 75 દર્દીઓની હાલત ગંભીર હોવાથી તેઓ વેન્ટિલેટર પર છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં 5.24 લાખ જેટલાં સેમ્પલ ટેસ્ટ કરાયાં છે જ્યારે 3,82 લાખ લોકો ક્વોરન્ટાઇન છે. હાલ ગુજરાતમાં રીકવરીનો દર 71.63 ટકા, મૃત્યુદર 4.48 ટકા જ્યારે એક્ટિવ દર્દીઓની સંખ્યાનું પ્રમાણ 24 ટકા છે. ગુજરાતમાં દર દસલાખની વસ્તીએ 7,718 ટેસ્ટ થયાં છે, અંદાજે 700 લોકો કોરોના સંક્રમિત થયા છે.

4થી 17 જુલાઈ સુધી રાજ્યમાં નોંધાયેલા કેસ, મોત અને ડિસ્ચાર્જનો આંકડો

તારીખ કેસ મોત ડિસ્ચાર્જ
04 જુલાઈ 712 21 473
05 જુલાઈ 725 18 486
06 જુલાઈ 735 17 423
07 જુલાઈ 778 17 421
08 જુલાઈ 783 16 569
09 જુલાઈ 861 15 429
10 જુલાઈ 875 14 441
11 જુલાઈ  872 10 502
12 જુલાઈ 879 13 513
13 જુલાઈ 902 10 608
14 જુલાઈ 915 14 749
15 જુલાઈ 925 10 791
16 જુલાઈ 919 10 828
17 જુલાઈ 949 17 770
18 જુલાઈ 960 19 1061
કુલ આંકડો 12,790 221 9,064

 

5 દિવસથી રાજ્યમાં 900થી વધુ કેસ, અમદાવાદમાં 15 દિવસથી 200થી ઓછા કેસ

તારીખ કેસ(કૌંસમાં અમદાવાદના કેસ)
30 મે 412(284)
31 મે 438 (299)
1 જૂન 423(314)
2 જૂન 415(279)
3 જૂન 485(290)
4 જૂન 492(291)
5 જૂન 510(324)
6 જૂન 498(289)
7 જૂન 480(318)
8 જૂન 477(346)
9 જૂન 470(331)
10 જૂન 510(343)
11 જૂન 513(330)
12 જૂન 495(327)
13 જૂન 517 (344)
14 જૂન 511(334)
15 જૂન 514(327)
16 જૂન 524(332)
17 જૂન 520(330)
18 જૂન 510(317)
19 જૂન 540(312)
20 જૂન 539 (306)
21 જૂન 580(273)
22 જૂન 563(314)
23 જૂન 549(235)
24 જૂન 572(215)
25 જૂન 577 (238)
26 જૂન 580(219)
27 જૂન 615(211)
28 જૂન 624(211)
29 જૂન 626(236)
30 જૂન 620(197)
1 જુલાઈ 675(215)
2 જુલાઈ 681(211)
3 જુલાઈ 687(204)
4 જુલાઈ 712(172)
5 જુલાઈ 725(177)
6 જુલાઈ 735(183)
7 જુલાઈ 778(187)
8 જુલાઈ 783(156)
9 જુલાઈ 861(162)
10 જુલાઈ 875(165)
11 જુલાઈ  872 (178)
12 જુલાઈ 879(172)
13 જુલાઈ 902(164)
14 જુલાઈ 915(167)
15 જુલાઈ 925(173)
16 જુલાઈ 919(181)
17 જુલાઈ 949(184)
18 જુલાઈ 960 (199)

 

કુલ 47,476 દર્દી, 2127ના મોત અને  34,005 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 24,163 1,541 18,946
સુરત 9,344 249 6,315
વડોદરા 3,510 55 2,795
ગાંધીનગર 1,061 38 727
ભાવનગર 878 17 270
બનાસકાંઠા 426 16 326
આણંદ 349 13 311
અરવલ્લી 264 24 223
રાજકોટ 923 20 412
મહેસાણા 547 14 239
પંચમહાલ 287 16 213
બોટાદ 146 3 87
મહીસાગર 207 2 143
પાટણ 343 21 255
ખેડા 323 14 265
સાબરકાંઠા 307 8 194
જામનગર 431 9 224
ભરૂચ 561 11 339
કચ્છ 309 9 172
દાહોદ 224 2 61
ગીર-સોમનાથ 179 1 54
છોટાઉદેપુર 98 2 60
વલસાડ 427 5 213
નર્મદા 128 0 102
દેવભૂમિ દ્વારકા 30 3 23
જૂનાગઢ 498 7 302
નવસારી 328 4 180
પોરબંદર 30 2 22
સુરેન્દ્રનગર 428 8 177
મોરબી 128 4 65
તાપી 58 0 39
ડાંગ 8 0 7
અમરેલી 213 8 109
અન્ય રાજ્ય 88 1 71
કુલ 47,476 2127 34,005

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here