કોરોના : ગુજરાત : રાજ્યમાં કુલ 6,06,718 ટેસ્ટમાંથી 53,631 કેસ પોઝિટિવ, અત્યારસુધીમાં 38,830 દર્દી ડિસ્ચાર્જ થયા જ્યારે 2,283ના મોત

0
8

રાજ્યમાં કોરોના વાઈરસનું સંકટ યથાવત્ છે. દરરોજ 1000થી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે. ગુજરાતમાં અત્યારસુધીમાં કુલ 6,06,718 કોવિડ-19ના ટેસ્ટ થયા છે. જેમાથી પોઝિટિવ કેસની સંખ્યા 53,631 થઇ છે. જ્યારે મૃત્યુઆંક 2,283 અને કુલ 38,830 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. હાલમાં 12,518 એક્ટિવ દર્દીઓમાંથી 83 દર્દી વૅન્ટિલેટર પર છે, જ્યારે 12,435 દર્દીની હાલત સ્થિર છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં નવા 1068 કેસ સામે આવ્યા છે અને 26 દર્દીના મોત થયા છે. જ્યારે 872 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે.

24 કલાકમાં કયા જિલ્લામાં કેટલા કેસ, મોત અને ડિસ્ચાર્જ

જિલ્લો પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 176 3 205
સુરત 309 12 227
વડોદરા 92 3 48
ગાંધીનગર 26 1 25
ભાવનગર 39 0 38
બનાસકાંઠા 26 0 0
આણંદ 10 0 7
અરવલ્લી 7 0 0
રાજકોટ 61 1 14
મહેસાણા 22 1 6
પંચમહાલ 8 0 3
બોટાદ 8 0 12
મહીસાગર 2 0 31
પાટણ 20 0 4
ખેડા 8 0 10
સાબરકાંઠા 9 0 11
જામનગર 12 1 21
ભરૂચ 30 0 0
કચ્છ 22 3 5
દાહોદ 18 0 0
ગીર-સોમનાથ 19 0 0
છોટાઉદેપુર 2 0 4
વલસાડ 18 0 0
નર્મદા 9 0 5
દેવભૂમિ દ્વારકા 2 0 0
જૂનાગઢ 28 0 35
નવસારી 19 0 6
પોરબંદર 1 0 0
સુરેન્દ્રનગર 25 0 10
મોરબી 6 0 12
તાપી 10 1 2
ડાંગ 0 0 2
અમરેલી 26 0 4
અન્ય રાજ્ય 0 0 1
કુલ 1068 26 872

 

30 મેથી 23 જુલાઈ સુધી રાજ્યમાં નોંધાયેલા કેસ, મોત અને ડિસ્ચાર્જનો આંકડો

તારીખ નવા નોંધાયેલા કેસ મૃત્યુ ડિસ્ચાર્જ
30 મે 412 27 621
31 મે 438 31 689
1 જૂન 423 25 861
2 જૂન 415 29 1114
3 જૂન 485 30 318
4 જૂન 492 33 455
5 જૂન 510 35 344
6 જૂન 498 29 313
7 જૂન 480 30 319
8 જૂન 477 31 321
9 જૂન 470 33 409
10 જૂન 510 34 370
11 જૂન 513 38 366
12 જૂન 495 31 392
13 જૂન 517 33 390
14 જૂન 511 29 442
15 જૂન 514 28 339
16 જૂન 524 28 418
17 જૂન 520 27 348
18 જૂન 510 31 389
19 જૂન 540 27 340
20 જૂન 539 20 535
21 જૂન 580 25 655
22 જૂન 563 21 560
23 જૂન 549 26 604
24 જૂન 572 25 575
25 જૂન 577 18 410
26 જૂન 580 18 532
27 જૂન 615 18 379
28 જૂન 624 19 391
29 જૂન 626 19 440
30 જૂન 620 20 422
1 જુલાઈ 675 21 368
2 જુલાઈ 681 19 563
3 જુલાઈ 687 18 340
4 જુલાઈ 712 21 473
5 જુલાઈ 725 18 486
6 જુલાઈ 735 17 423
7 જુલાઈ 778 17 421
8 જુલાઈ 783 16 569
9 જુલાઈ 861 15 429
10 જુલાઈ 875 14 441
11 જુલાઈ 872 10 502
12 જુલાઈ 879 13 513
13 જુલાઈ 902 10 608
14 જુલાઈ 915 14 749
15 જુલાઈ 925 10 791
16 જુલાઈ 919 10 828
17 જુલાઈ 949 17 770
18 જુલાઈ 960 19 1061
19 જુલાઈ 965 20 877
20 જુલાઈ 998 20 777
21 જુલાઈ 1026 34 744
22 જુલાઈ 1020 28 837
23 જુલાઈ 1078 28 718
24 જુલાઈ 1068 26 872
કુલ આંક 38713 1337 30965

 

કુલ 53,631દર્દી, 2,283ના મોત અને 38,830 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 25,349 1,568 20,153
સુરત 11,097 335 7553
વડોદરા 3994 65 3260
ગાંધીનગર 1230 39 895
ભાવનગર 1109 20 589
બનાસકાંઠા 544 16 374
આણંદ 396 13 352
અરવલ્લી 288 24 237
રાજકોટ 1271 21 460
મહેસાણા 682 16 271
પંચમહાલ 362 16 245
બોટાદ 184 5 136
મહીસાગર 256 2 174
પાટણ 456 24 296
ખેડા 497 14 358
સાબરકાંઠા 349 8 231
જામનગર 544 12 288
ભરૂચ 701 11 420
કચ્છ 420 15 223
દાહોદ 370 5 61
ગીર-સોમનાથ 266 4 60
છોટાઉદેપુર 114 2 80
વલસાડ 506 5 312
નર્મદા 220 0 115
દેવભૂમિ દ્વારકા 36 3 26
જૂનાગઢ 685 9 470
નવસારી 436 6 266
પોરબંદર 36 2 27
સુરેન્દ્રનગર 560 8 235
મોરબી 170 5 118
તાપી 112 1 64
ડાંગ 9 0 9
અમરેલી 265 8 161
અન્ય રાજ્ય 88 1 83
કુલ 53,631 2,283 38,830

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here