ગુજરાત : રાજ્યમાં કુલ 9,30,373 ટેસ્ટમાંથી 68,885 પોઝિટિવ, અત્યારસુધીમાં 51,692 દર્દી ડિસ્ચાર્જ અને 2606ના મોત

0
0

રાજ્યમાં હજુ પણ કોરોનાના કેસ ઓછા થવાનું નામ નથી લઈ રહ્યા છે. દરરોજ 1000થી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે. જ્યારે 20થી વધુ દર્દીના મોત થાય છે. આ સાથે રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 9,30,373 ટેસ્ટમાંથી 68,885 કેસ પોઝિટિવ નોંધાયા છે અને મૃત્યુઆંક 2606 થયો છે. તો બીજી તરફ 51,692 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. હાલ 14,587 એક્ટિવ કેસ છે, જેમાંથી 86 વૅન્ટિલેટર પર અને 14,501ની હાલત સ્થિર છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં નવા 074 નવા કેસ સામે આવ્યા છે અને 22 દર્દીના મૃત્યુ થયા છે, જ્યારે 1,370 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં નવા કેસ, કુલ કેસ અને એક્ટિવ

30 મેથી 7 ઓગસ્ટ સુધી રાજ્યમાં નોંધાયેલા કેસ, મોત અને ડિસ્ચાર્જનો આંકડો

તારીખ નવા નોંધાયેલા કેસ મૃત્યુ ડિસ્ચાર્જ
30 મે 412 27 621
31 મે 438 31 689
1 જૂન 423 25 861
2 જૂન 415 29 1114
3 જૂન 485 30 318
4 જૂન 492 33 455
5 જૂન 510 35 344
6 જૂન 498 29 313
7 જૂન 480 30 319
8 જૂન 477 31 321
9 જૂન 470 33 409
10 જૂન 510 34 370
11 જૂન 513 38 366
12 જૂન 495 31 392
13 જૂન 517 33 390
14 જૂન 511 29 442
15 જૂન 514 28 339
16 જૂન 524 28 418
17 જૂન 520 27 348
18 જૂન 510 31 389
19 જૂન 540 27 340
20 જૂન 539 20 535
21 જૂન 580 25 655
22 જૂન 563 21 560
23 જૂન 549 26 604
24 જૂન 572 25 575
25 જૂન 577 18 410
26 જૂન 580 18 532
27 જૂન 615 18 379
28 જૂન 624 19 391
29 જૂન 626 19 440
30 જૂન 620 20 422
1 જુલાઈ 675 21 368
2 જુલાઈ 681 19 563
3 જુલાઈ 687 18 340
4 જુલાઈ 712 21 473
5 જુલાઈ 725 18 486
6 જુલાઈ 735 17 423
7 જુલાઈ 778 17 421
8 જુલાઈ 783 16 569
9 જુલાઈ 861 15 429
10 જુલાઈ 875 14 441
11 જુલાઈ 872 10 502
12 જુલાઈ 879 13 513
13 જુલાઈ 902 10 608
14 જુલાઈ 915 14 749
15 જુલાઈ 925 10 791
16 જુલાઈ 919 10 828
17 જુલાઈ 949 17 770
18 જુલાઈ 960 19 1061
19 જુલાઈ 965 20 877
20 જુલાઈ 998 20 777
21 જુલાઈ 1026 34 744
22 જુલાઈ 1020 28 837
23 જુલાઈ 1078 28 718
24 જુલાઈ 1068 26 872
25 જુલાઈ 1081 22 782
26 જુલાઈ 1110 21 753
27 જુલાઈ 1052 22 1015
28 જુલાઈ 1108 24 1032
29 જુલાઈ 1144 24 783
30 જુલાઈ 1159 22 897
31 જુલાઈ 1153 23 833
1 ઓગસ્ટ 1136 24 875
2 ઓગસ્ટ 1101 22 805
3 ઓગસ્ટ 1009 22 974
4 ઓગસ્ટ 1020 25 898
5 ઓગસ્ટ 1073 23 1046
6 ઓગસ્ટ 1034 27 917
7 ઓગસ્ટ 1074 22 1370
કુલ આંક 52,941 1,626 41,813

રાજ્યમાં 68,885 કેસ, 2,626 મોત અને કુલ 51,692 ડિસ્ચાર્જ

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 27,587 1622 22,272
સુરત 14,777 53 10601
વડોદરા 5389 95 4156
ગાંધીનગર 1680 46 1313
ભાવનગર 1726 28 1326
બનાસકાંઠા 775 16 752
આણંદ 552 14 484
અરવલ્લી 323 24 274
રાજકોટ 2418 43 1342
મહેસાણા 1085 22 567
પંચમહાલ 612 17 395
બોટાદ 328 5 211
મહીસાગર 303 2 210
પાટણ 658 33 586
ખેડા 702 15 579
સાબરકાંઠા 516 8 357
જામનગર 999 23 577
ભરૂચ 996 11 771
કચ્છ 680 20 414
દાહોદ 717 5 386
ગીર-સોમનાથ 490 4 395
છોટાઉદેપુર 180 2 166
વલસાડ 735 7 547
નર્મદા 406 0 347
દેવભૂમિ દ્વારકા 74 4 46
જૂનાગઢ 1124 19 840
નવસારી 643 7 469
પોરબંદર 124 3 45
સુરેન્દ્રનગર 895 8 533
મોરબી 374 9 244
તાપી 173 1 136
ડાંગ 27 0 19
અમરેલી 570 9 347
અન્ય રાજ્ય 147 1 83
કુલ 68,885 2606 51,692

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here