Friday, August 12, 2022
Homeકોરોના : ગુજરાત : રાજ્યમાં કુલ 11302 એક્ટિવ કેસમાંથી 73 વેન્ટિલેટર પર...
Array

કોરોના : ગુજરાત : રાજ્યમાં કુલ 11302 એક્ટિવ કેસમાંથી 73 વેન્ટિલેટર પર તો 11229 દર્દીની હાલત સ્થિર, અત્યારસુધીમાં 32 હજારથી વધુ ડિસ્ચાર્જ

- Advertisement -

રાજ્યમાં કોરોનાનો ગ્રાફ સતત વધી રહ્યો છે. છેલ્લા ચાર દિવસથી દરરોજ 900થી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે. જોકે રાહતની વાત એ છેકે રોજ નોંધાતા મૃત્યુઆંકમાં ઘટાડો આવ્યો છે. બુધવારની સાંજથી ગુરુવારની સાંજ સુધીમાં રાજ્યમાં નવા  919 કેસ નોંધાયા છે અને 10 દર્દીના મોત થયા છે. તેમજ 828 દર્દી સાજા થતા ડિસ્ચાર્જ થયા છે. અત્યાર સુધીમાં કુલ 45,567 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે મૃત્યુઆંક 2091એ પહોંચ્યો છે. તેમજ 32,174 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે. રાજ્યમાં કુલ 11302 એક્ટિવ કેસ છે, જેમાંથી 73 દર્દી વેન્ટિલેટર પર છે અને 11229 દર્દીઓની હાલત સ્થિર છે.

રાજ્યમાં ક્યાં કેટલા કેસ અને મોત

રાજ્યમાં નવા નોંધાયેલા કેસની વિગતો જોઇએ તો સુરત-265, અમદાવાદ-181, વડોદરામાં 74, રાજકોટ- 51, ભાવનગર- 50, જૂનાગઢ-39, ભરૂચ-29, ગાંધીનગર-27, સુરેન્દ્રનગરમાં 20, ખેડા-20,દાહોદ-વલસાડમાં 16-16, બનાસકાંઠા-14, મહેસાણા-13, જામનગર-12, કચ્છ-11, નવસારી-10, આણંદ, પાટણ-સાબરકાંઠામાં 9-9, પંચમહાલ,ગીર સોમનાથ, છોટાઉદેપુર, બોટાદ-અમરેલીમાં 6-6, મોરબી-5, અરવલ્લી-4, નર્મદા-3 મહિસાગર-2માં નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં 10 દર્દીના મૃત્યુ થયાં છે, જેમાં અમદાવાદ અને સુરતમાં 5-5 મોત નોંધાયા છે.

4થી 16 જુલાઈ સુધી રાજ્યમાં નોંધાયેલા કેસ, મોત અને ડિસ્ચાર્જનો આંકડો

તારીખ કેસ મોત ડિસ્ચાર્જ
04 જુલાઈ 712 21 473
05 જુલાઈ 725 18 486
06 જુલાઈ 735 17 423
07 જુલાઈ 778 17 421
08 જુલાઈ 783 16 569
09 જુલાઈ 861 15 429
10 જુલાઈ 875 14 441
11 જુલાઈ  872 10 502
12 જુલાઈ 879 13 513
13 જુલાઈ 902 10 608
14 જુલાઈ 915 14 749
15 જુલાઈ 925 10 791
16 જુલાઈ 919 10 828
કુલ આંકડો 10,881 185 7,233

 

4 દિવસથી રાજ્યમાં 900થી વધુ કેસ, અમદાવાદમાં 14 દિવસથી 200થી ઓછા કેસ

તારીખ કેસ(કૌંસમાં અમદાવાદના કેસ)
30 મે 412(284)
31 મે 438 (299)
1 જૂન 423(314)
2 જૂન 415(279)
3 જૂન 485(290)
4 જૂન 492(291)
5 જૂન 510(324)
6 જૂન 498(289)
7 જૂન 480(318)
8 જૂન 477(346)
9 જૂન 470(331)
10 જૂન 510(343)
11 જૂન 513(330)
12 જૂન 495(327)
13 જૂન 517 (344)
14 જૂન 511(334)
15 જૂન 514(327)
16 જૂન 524(332)
17 જૂન 520(330)
18 જૂન 510(317)
19 જૂન 540(312)
20 જૂન 539 (306)
21 જૂન 580(273)
22 જૂન 563(314)
23 જૂન 549(235)
24 જૂન 572(215)
25 જૂન 577 (238)
26 જૂન 580(219)
27 જૂન 615(211)
28 જૂન 624(211)
29 જૂન 626(236)
30 જૂન 620(197)
1 જુલાઈ 675(215)
2 જુલાઈ 681(211)
3 જુલાઈ 687(204)
4 જુલાઈ 712(172)
5 જુલાઈ 725(177)
6 જુલાઈ 735(183)
7 જુલાઈ 778(187)
8 જુલાઈ 783(156)
9 જુલાઈ 861(162)
10 જુલાઈ 875(165)
11 જુલાઈ  872 (178)
12 જુલાઈ 879(172)
13 જુલાઈ 902(164)
14 જુલાઈ 915(167)
15 જુલાઈ 925(173)
16 919(181)

 

કુલ 45,567 દર્દી, 2091ના મોત અને  32,174 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 23,780 1532  18,612
સુરત 8,907 234 5627
વડોદરા 3,353 54 2606
ગાંધીનગર 1001 37 685
ભાવનગર 798 15 241
બનાસકાંઠા 394 15 304
આણંદ 334 13 295
અરવલ્લી 260 24 219
રાજકોટ 818 17 273
મહેસાણા 502 14 222
પંચમહાલ 269 16 209
બોટાદ 135 3 87
મહીસાગર 197 2 134
પાટણ 313 20 232
ખેડા 387 14 238
સાબરકાંઠા 283 8 184
જામનગર 405 9 204
ભરૂચ 501 11 287
કચ્છ 284 7 152
દાહોદ 199 2 61
ગીર-સોમનાથ 155 1 54
છોટાઉદેપુર 91 2 56
વલસાડ 391 5 167
નર્મદા 121 0 96
દેવભૂમિ દ્વારકા 29 3 23
જૂનાગઢ 465 7 291
નવસારી 298 3 162
પોરબંદર 30 2 22
સુરેન્દ્રનગર 400 8 151
મોરબી 119 4 58
તાપી 53 0 39
ડાંગ 7 0 4
અમરેલી 200 8 93
અન્ય રાજ્ય 88 1 71
કુલ 45,567 2091 32,174
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular