બે બાળકોના કાયદા વાળા ભાગવતના નિવેદન પર વરસ્યા ઓવૈસી

0
8

નવી દિલ્હી ઃ આૅલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીનના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી એ ‘ટૂ ચાઇલ્ડ પાલિસી’ અંગે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ પ્રમુખ મોહન ભાગવત પર તીખા પ્રહારો કર્યા છે.

ઓવૈસીએ કહ્યુ કે દેશની વાસ્તવિક સમસ્યા બેરોજગારી છે, વસ્તી વધારો નહીં. તેમણે મોહન ભાગવત પર નિશાન સાધતા કહ્યુ કે, તેઓ બેરોજગારી અને બાળકોનાં આપઘાત જેવા મુદ્દે વાત નહીં કરે. ઓવૈસીએ સવાલ કર્યો કે તમે કેટલા લોકોને નોકરી આપી, એ જણાવો?
AIMIM વડાએ આરએસએસના પ્રમુખના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યુ કે, ‘મારા બેથી વધારે બાળકો છે, અનેક બીજેપી નેતાઓના બેથી વધારે બાળકો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here