Home સાબરકાંઠા પ્રાંતિજ શેઠ પીએન્ડ આર હાઇસ્કુલ ખાતે સ્વંય શિક્ષક દિન કાર્યક્રમ યોજાયો.

પ્રાંતિજ શેઠ પીએન્ડ આર હાઇસ્કુલ ખાતે સ્વંય શિક્ષક દિન કાર્યક્રમ યોજાયો.

0
43
સાબરકાંઠાજિલ્લાનાપ્રાંતિજ ખાતે આવેલ શેઠ.પી.એન્ડરઆર હાઇસ્કુલ ખાતે શિક્ષક દિન ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના ૧થી ૫ ના ૧૩૦ વિધાર્થીઓ માંથી ૨૬ વિધાર્થીઓએ ભાગ લીધો હતો .
વિધાર્થીઓએ શિક્ષક બની પોતાના બાળ મિત્રો ને ભણાવ્યા
સ્વયં શિક્ષક બની આનંદ વ્યક્ત કર્યો  .
૧ થી ૫ ના કુલ-૧૩૦ સંખ્યામાંથી ૨૬ વિધાર્થીઓએ ભાગ લીધો હતો .
પ્રાંતિજ ખાતે નગરપાલિકા સંચાલિત શેઠ પી એન્ડ આર  હાઇસ્કુલ પ્રાથમિક સ્વનિર્ભર વિભાગ માં સ્વયં શિક્ષક દિન ની કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળા માં ૧ થી ૫ મા અભ્યાસ કરતાં ૧૩૦ વિધાર્થીઓ માંથી ૨૬ વિધાર્થીઓને ભાગ લીધો હતો જેમાં આચાર્ય તરીકે શર્મા સારિકા , સુપરવાઇઝર તરીકે શેખ જેદ તથા શિક્ષક તરીકે શાળા ના જ વિધાર્થીઓને સ્વયં શિક્ષક બની પોતાના જ બાળ મિત્રો ના ક્લાસ લીધા હતાં તો આ પ્રસંગે ઉચ્ચ માધ્યમિક ના આચાર્ય પંકજભાઇ પટેલ  , સુપરવાઇઝર મીઠાભાઇ પટેલ શાળા ના આચાર્ય હિરેનભાઇ શાહ , સાલિયાબેન પઠાણ , હિનાબેન ઝાલા , દર્શન ના બેન પટેલ સહિત નો સ્ટાફ દ્વારા બાળકો મા રહેલી શક્તિઓને બહાર લાવવા આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું .
રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા 

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Powered by Live Score & Live Score App