પાકિસ્તાન રચી રહ્યુ છે સાજિશ ! ફિરોઝપુર નજીક મોટો હથિયારોનો જથ્થો જપ્ત

0
8

પંજાબના ફિરોઝપુરમાં BSFને મોટી સફળતા મળી છે. અબોહર બોર્ડર નજીક પાકિસ્તાનથી મોકલેલા હથિયારોનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો છે. મોટા આતંકી હુમલાને અંજામ આપવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું હોવાનો ખુલાસો થયો છે.

મળતી વિગત મુજબ, ફિરોઝપુરના અબોહર સીમાની પાસે એક પીળી કલરની શંકાસ્પદ બેગ મળી આવી હતી. જેની તલાશી કરતા મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા હતા. બેગમાંથી બે એમ -16 રાઇફલ્સ, 3 મેગેઝિન, 2 પિસ્તોલ મળી આવી હતી. હથિયારો પાકિસ્તાનથી મોકલામાં વી રહ્યા હતા.

હથિયારો મળ્યા બાદ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારમાં સર્ચઓપરેશ હાથ ધર્યું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here