Saturday, September 25, 2021
Homeપાકિસ્તાન : પંદર જ દિવસમાં ચીનના નાગરિકો પર બીજો હુમલો
Array

પાકિસ્તાન : પંદર જ દિવસમાં ચીનના નાગરિકો પર બીજો હુમલો

પાકિસ્તાનમાં હાલમાં વિવિધ યોજનાઓ માટે ચીનના હજારો નાગરિકો કામ કરી રહ્યા છે.

જોકે બે સપ્તાહમાં હવે બીજી વખત ચીનના નાગરિકો પર હુમલાની ઘટના બની છે. કરાંચીમાં બુધવારે ચીનના નાગરિકોની કાર પર હુમલાખોરોએ ગોળીઓ વરસાવી હતી.આ કારમાં બે ચીની નાગરિકો હતા અને એક નાગરિક ગંભીર રૂપથી ઘાયલ થયો છે.

ઉલ્લેખનીય છે કે, 14 જુલાઈએ ચીનના નાગરિકોની બસ પર વિસ્ફોટકો વડે હુમલો કરવામાં આવ્યો હતો.જોકે ચીનનુ કહેવુ છે કે, આ હુમલો અને ગઈકાલે થયેલો હુમલો અલગ છે.ચીન જોકે ગઈકાલની ઘઠના પર નજર રાખી રહ્યુ છે અને આશા છે કે, પાકિસ્તાન દ્વારા ચીનના નાગરિકોની અને તેમની સંપત્તિની સુરક્ષા કરવામાં આવશે.

મળતી વિગતો પ્રમાણે ચીનની કરાંચી સ્થિત એક ફેકટરીમાં કામ કરતા બે ચીની નાગરિકોને લઈ જઈ રહેલી કાર પર બુધવારે મોટરસાયકલ પર આવેલા હુમલાખોરોએ ફાયરિંગ કર્યુ હતુ. જેમાં એક વ્યક્તિ ઘાયલ થયો. જોકે હુમલો કેમ થયો તે હજી જાણવા મળ્યુ નથી. પોલીસ તેની તપાસ કરી રહી છે. કરાંચીમાં ઘણી બધી યોજનાઓ માટે ચીન મદદ કરી રહ્યુ છે.

ઉલ્લેખનીય છે કે, 14 જુલાઈએ બસ પર થયેલા હુમલામાં નવ ચીની એન્જિનિયરો સહિત 13 લોકોના મોત થયા હતા.

પાકિસ્તાનમાં હાલમાં વિવિધ યોજનાઓ માટે ચીનના હજારો નાગરિકો કામ કરી રહ્યા છે.

જોકે બે સપ્તાહમાં હવે બીજી વખત ચીનના નાગરિકો પર હુમલાની ઘટના બની છે. કરાંચીમાં બુધવારે ચીનના નાગરિકોની કાર પર હુમલાખોરોએ ગોળીઓ વરસાવી હતી. આ કારમાં બે ચીની નાગરિકો હતા અને એક નાગરિક ગંભીર રૂપથી ઘાયલ થયો છે.

ઉલ્લેખનીય છે કે, 14 જુલાઈએ ચીનના નાગરિકોની બસ પર વિસ્ફોટકો વડે હુમલો કરવામાં આવ્યો હતો. જોકે ચીનનુ કહેવુ છે કે, આ હુમલો અને ગઈકાલે થયેલો હુમલો અલગ છે. ચીન જોકે ગઈકાલની ઘઠના પર નજર રાખી રહ્યુ છે અને આશા છે કે, પાકિસ્તાન દ્વારા ચીનના નાગરિકોની અને તેમની સંપત્તિની સુરક્ષા કરવામાં આવશે.

મળતી વિગતો પ્રમાણે ચીનની કરાંચી સ્થિત એક ફેકટરીમાં કામ કરતા બે ચીની નાગરિકોને લઈ જઈ રહેલી કાર પર બુધવારે મોટરસાયકલ પર આવેલા હુમલાખોરોએ ફાયરિંગ કર્યુ હતુ. જેમાં એક વ્યક્તિ ઘાયલ થયો. જોકે હુમલો કેમ થયો તે હજી જાણવા મળ્યુ નથી. પોલીસ તેની તપાસ કરી રહી છે. કરાંચીમાં ઘણી બધી યોજનાઓ માટે ચીન મદદ કરી રહ્યુ છે.

ઉલ્લેખનીય છે કે, 14 જુલાઈએ બસ પર થયેલા હુમલામાં નવ ચીની એન્જિનિયરો સહિત 13 લોકોના મોત થયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments