પાલનપુર : દાદાગીરી કરતો સરપંચ, મોદી સાહેબ માટે પણ અભદ્ર શબ્દો બોલતા વીડિયો થયો વાયરલ, ,

0
315

પાલનપુર તાલુકાના કુંભાસણ ગામના સરપંચનો વીડિયો થયો વાયરલ

કુંભાસણ ગ્રામ પંચાયતમાં જાહેર હીતમાં અરજી આપતાં વ્યક્તિ સામે દાદાગીરી કરતો સરપચ

આર ટી આઈ એક્ટ કલમને ઘોળીને પી જતો કુંભાસણ ગામનો સરપંચ

 

 

 

 

ભારતીય બંધારણની કલમનો કોઈ કાયદો કુંભાસણ નાં સરપંચ ને લાગુ નાં પડતો હોય તેવુ લાગી રહ્યુ છે

કુંભાસણ ગામનાં સરપંચ મોદી સાહેબ માટે પણ અભદ્ર શબ્દો બોલતા વીડિયો થયો વાયરલ …

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here