Tuesday, September 21, 2021
Homeરાધનપુર : પાલિકા પ્રમુખ મહેશ અદાએ રેફરલ હોસ્પિટલમાં જરૂરી સેવાઓ શરૂ કરવા...
Array

રાધનપુર : પાલિકા પ્રમુખ મહેશ અદાએ રેફરલ હોસ્પિટલમાં જરૂરી સેવાઓ શરૂ કરવા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને લખ્યો પત્ર.

રાધનપુર પાલિકા પ્રમુખ મહેશ અદાએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને લખ્યો પત્ર.

રાધનપુર શહેરમાં આવેલ રેફરલ હોસ્પિટલમાં જરૂરી સેવાઓ શરૂ કરવા લખ્યો પત્ર.

રાધનપુર શહેરમાં વધતા જતા કોરોના સંક્રમણને લઈ લખ્યો પત્ર.

(બાઈટ : મહેશ અદા, પાલિકા પ્રમુખ.)

રાધનપુર શહેરમાં બનાવેલ લાખો રૂપિયાના ખર્ચે હોસ્પિટલમાં ડોકટરનો અભાવ.

રાધનપુરમાં બનાવેલ ૪૦ બેડની કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનનો અભાવ.

કોવિડ હોસ્પિટલમાં દવાઓ તેમજ વેન્ટિલેટરનો પણ અભાવ.

 

સરકાર દ્વારા બનાવેલ કોવિડ સેન્ટરમાં ઓક્સિજન તેમજ ડોકટરની સત્વરે ભરતી કરવા પત્રમાં કર્યો ઉલ્લેખ.

ડોકટર તેમજ ઓક્સિજનના અભાવે દર્દીઓનેના છૂટકે પ્રાઇવેટ હોસ્પિટલમાં લેવી પડે છે સારવાર.

રાધનપુર પાલિકા પ્રમુખે નીતિન પટેલ ને પત્ર લખી સત્વરે સેવાઓ શરૂ કરવા કરી માંગ.

 

 

રિપોર્ટર : અકિલ મલેક, CN24NEWS, રાધનપુર, પાટણ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments