Wednesday, September 28, 2022
Homeગુજરાતપાટણ : સરસ્વતી ના મેસર ગામે પોષણ અવરનેશ કાર્યક્રમ યોજાયો

પાટણ : સરસ્વતી ના મેસર ગામે પોષણ અવરનેશ કાર્યક્રમ યોજાયો

- Advertisement -

પાટણ જિલ્લાનાં સરસ્વતી તાલુકાના મેસર ગામે ગુરૂવારે રિલાયન્સ ફાઉન્ડેશન તેમજ આઈ.સી.ડી.એસ વિભાગ દ્વારા પોષણ માહ અંતર્ગત પોષણ અવરનેશ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમ અંતર્ગત પ્રથમ વાનગી સ્પર્ધા રાખવામાં આવી હતી. જેમાં એક થી ત્રણ નંબર લાવનાર બહેનોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.જયારે વાનગી સ્પર્ધામાં ભાગ લેનાર 35 બહેનોને પણ પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં મુખ્ય સેવિકા સંગીતાબેન દ્વારા બાળશક્તિ, માતૃશક્તિ પુર્ણ કિશોર કીટનું મહત્વ સમજાવી પોષણ વિષયક માહિતી આપવામાં આવી હતી. આર.બી.એસ.કે હર્ષિલભાઈ દ્વારા બાળકોને કેવાં પ્રકારનાં ખોરાક આપવાથી કેટલાં પ્રમાણમાં પોષકતત્ત્વો મળી રહે તે વિષયક માહિતી પ્રદાન કરી હતી. રિલાયન્સ ફાઉન્ડેશન નાં એલ. કે. ઠાકોર દ્વારા રિલાયન્સ ફાઉન્ડેશન નો પરિચય આપી કાર્યો વિષયક, કિચનગાર્ડન તેમજ પોષણ અંતર્ગત માહિતી આપેલ. આ પ્રસંગે પોષણ અંગેની સરસ મજાની હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular