કોરોના ઇફેક્ટ : વાહનોના અભાવે દવાખાનામાંથી રજા આપેલા દર્દીઓને ઘરે પહોંચવા મુશ્કેલી

0
18

ચાણસ્મા: તાલુકાના ધીણોજગામના વતની રમણભાઇ કાન્તીભાઇ દેવીપૂજક બીમારીના કારણે ધારપુર હોસ્પિટલમાં દાખલ હતા તેઓને રવિવારે સવાર રજા આપી હતી .તેમની પતિ દિકરો -દિકરી તેમ ચાર સભ્યો પાટણ ખાનગી વાહન મારફતે પાટણ આવ્યા હતા. રવિવાર સવારે 9 વાગ્યાથી આવીને વાહનની કાગડોળે રાહ જોઇ રહ્યા હતા.તેઓને જનતા કર્ફયુ પગલે કોઇ વાહન ઘરે જવા માટે મળતું ન હતુ તે વખતે પોલીસ જવાનને તેઓ પાણી બોટલો આપી હતી અને તેઓને ઘરે જવા માટે વ્યવસ્થા કરવાની આશ્વાસન આપ્યુ હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here