મહીસાગર : કોરોનાના ટેસ્ટ કરાવતા દર્દીઓએ સરકારની ગાઈડ લાઈનનો કર્યો ભંગ.

0
4

મહીસાગર જીલ્લામાં કોરોનાના ટેસ્ટ કરાવતા દર્દીઓએ કોરોનાની ગાઈડ લાઈનનો કર્યો ભંગ.

સ્થળ પર હોમગાર્ડ જવાનો હોવા છતાં કોરોનાના દર્દીઓને નથી રહ્યો ખાખી વર્દીનો ડર.

કોરોના દર્દીઓ ટોળામાં હશે તો સંક્રમણ ઘટવાની જગ્યાએ વધશે.

જનરલ હોસ્પિટલ આગળ કોરોના ટેસ્ટ માટે દરરોજ ઊમટી પડે છે લોકના ટોળેટોળા.

 

રિપોર્ટર : સંદીપ દેવશ્રયી, લુણાવાડા, મહીસાગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here