Friday, December 3, 2021
Homeઅમદાવાદ : PCBએ નારોલના શાહવાડી પાસેથી દેશી તમંચા અને કારતૂસ સાથે એક...
Array

અમદાવાદ : PCBએ નારોલના શાહવાડી પાસેથી દેશી તમંચા અને કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ કરી

અમદાવાદ. શહેરની ગુનાનિવારણ શાખાએ આજે એક શખ્સને હથિયાર અને કારતૂસ સાથે ઝડપી પાડ્યો છે.  પ્રિવેન્સન્સ ઓફ ક્રાઈમ બ્રાન્ચ (PCB) દ્વારા શહેરના નારોલ વિસ્તારમાં આવેલી શાહવાડી પાસે દેશી તમંચો અને કારતૂસ સાથે રાહુલ ચૌહાણ નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. PCBએ તેની સામે આર્મ્ડ એક્ટ હેઠળ ગુનો નોધીને વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments