વડોદરા – સયાજીપુરા APMC પાસે દારૂના કટિંગ વખતે જ PCBએ રેડ પાડતા બુટલેગરો ભાગ્યા, પોલીસે દારૂ સહિત 3 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

0
0

સીએન 24, ગુજરાત

વડોદરાકોરોના વાઈરસના લોકડાઉનમાં છૂટછાટ મળકા બુટલેગરોએ પણ દારૂની હેરાફેરી શરૂ કરી દીધી છે. વડોદરા શહેર નજીક નેશનલ હાઇવે પર આવેલી સયાજીપુરા APMC પાસે PCBએ ગોડાઉન પર રેડ પાડી હતી. દારૂનું કટિંગ વખતે PCBએ રેડ પાડતા બુટલેગરો ભાગી ગયા હતા. ગોડાઉનમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રિક્ષા અને એક્ટિવા સાથે ત્રણ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here