Thursday, August 5, 2021
No menu items!
Homeઅમદાવાદ : 1 પિસ્તોલ અને 5 કારતૂસ સાથે શાહઆલમ ખાતેથી PCBની ટીમે...
Array

અમદાવાદ : 1 પિસ્તોલ અને 5 કારતૂસ સાથે શાહઆલમ ખાતેથી PCBની ટીમે આરોપીની ધરપકડ કરી

અમદાવાદ PCBએ દેશી બનાવટની પિસ્તોલ અને કારતૂસ સાથે શાહઆલમ ખાતેથી એક આરોપીની ધરપકડ કરી છે. આરોપી પાસેથી પિસ્તોલ ,કારતૂસ, મેગેઝિન, વાહન સહિત કુલ 76,500નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો
છે. પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કર્યા બાદ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments