Monday, December 5, 2022
Homeવડોદરાડભોઇ : હિજરત કરી ઠંડા પ્રદેશમાંથી આવતા લોકો જોવા મળી આવ્યા

ડભોઇ : હિજરત કરી ઠંડા પ્રદેશમાંથી આવતા લોકો જોવા મળી આવ્યા

- Advertisement -

હિજરત કરી ઠંડા પ્રદેશમાંથી આવતા લોકો જોવા મળી આવ્યા
ઉંટ સહિત પરિવારો સાથે રોજી રોટીની તલાશમાં આવ્યા
3 થી 4 માસ રોકાઈ તેમના વતન જવા ફરશે પરત

વડોદરા જીલ્લાના ડભોઇ સહિત ગામોમાં આજરોજ નગર તરફ હિજરત કરી ઠંડા પ્રદેશમાંથી આવતા લોકો નજરે પડ્યા હતા. ઉંટ સહિત પરિવારો સાથે રોજી રોટીની તલાશમાં નગર તરફ હિજરત કરી આવ્યા હતા. એક તરફ શિયાળો શરૂ થતા જ ઠંડા પ્રદેશ વિસ્તારોમાં ઠંડીએ માજા મૂકી છે ત્યારે કેટલાક લોકોને ડભોઇ તરફ હિજરત કરી આવાનો વારો આવ્યો છે. ઊંટ સહિત પરિવારો સાથે ડભોઇ તરફ ઠંડા પ્રદેશોમાંથી પલાયન કરી આવતા પરિવારો નજરે પડ્યા હતા. ત્યારે ડભોઇ તરફ પણ ઠંડી વધી રહી હોય તેવાં આ હિજરત કરી આવેલ લોકોને નગરની ઠંડી તેમના પરદેશ કરતા ઘણી ઓછી લાગતી હોય છે. ત્યારે નગરના ના ખેતરોમાં વિસામો લઈ 3 થી 4 માસ રોકાઈ પરત તેમના વતન જતા અને હાલ તો રોજી રોટી ની તલાસમાં આ પરિવારો નગર તરફ હિજરત કરી આવ્યા હોવાનું જાણવા મળી આવ્યું હતું.

રીપોટર વિકાસ ચતુવેદી ડભોઇ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular