Saturday, August 13, 2022
HomePHOTOS: ડેબ્યુ પહેલાં જ લાખોને બનાવ્યા દિવાના! શ્વેતા તિવારીની પુત્રીની અદાઓ જોઇ...
Array

PHOTOS: ડેબ્યુ પહેલાં જ લાખોને બનાવ્યા દિવાના! શ્વેતા તિવારીની પુત્રીની અદાઓ જોઇ ધબકારો ચુકી જશો

- Advertisement -

કસોટી જિંદગી કી’ ફેમ એકટ્રેસ શ્વેતા તિવારી આ દિવસોમાં ટીવીથી બ્રેક લઈને પોતાના પુત્રની સારસંભાળમાં વ્યસ્ત છે. ત્યાં જ તેમની પુત્રી પલક તિવારી હાલમાં ખૂબ જ લાઈમ લાઈટ લૂંટી રહી છે. જો કે પલક તિવારીએ ડેબ્યુ કર્યુ નથી પરંતુ સોશિયલ મિડિયાથી તે ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે. તાજેતરમાં જ પલકે એક ફોટોશુટ કરાવ્યુ છે. જેમાં તે ખૂબ જ સુંદર દેખાઈ રહી છે.

https://www.instagram.com/p/BuL49_Xnm4g/?utm_source=ig_embed&utm_campaign=embed_locale_control

પલકના આ ફોટોગ્રાફ્સ મીડિયા પર ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યા છે. બ્લેક કલરની ડિઝાઈનર ડ્રેસમાં પલક અત્યંત સ્ટાઈલિશ લુકમાં નજરે પડી રહી છે.

https://www.instagram.com/p/BtEF7MonNJ4/?utm_source=ig_embed&utm_campaign=embed_locale_control

તેમના આ અંદાજથી એવુ લાગી રહ્યું છે કે તેઓ બીજા સ્ટાર કિડ્સની જેમ ઈંડસ્ટ્રીમાં ધૂમ મચાવવા માટે તૈયાર છે.

https://www.instagram.com/p/BfTWPbsAXKY/?utm_source=ig_embed&utm_campaign=embed_locale_control

ફોટોગ્રાફ્સમાં પલક ઘણી કોન્ફિડેન્ટ લાગી રહી છે.

https://www.instagram.com/p/BfbEtlhgNj_/?utm_source=ig_embed&utm_campaign=embed_locale_control

પલકની ફેશન સેંસ ખૂબ જ સારી છે. બ્લેક ડ્રેસમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

https://www.instagram.com/p/BfNRBR3gMu2/?utm_source=ig_embed&utm_campaign=embed_locale_control

પલક શ્વેતાના પૂર્વ પતિ રાજા ચૌધરીની પુત્રી છે. તેનો જન્મ 8 ઓકટોબર 2000માં થયો હતો.

https://www.instagram.com/p/Be2Wf0QghQi/?utm_source=ig_embed&utm_campaign=embed_locale_control

પલક હાલ કોઈ સેલિબ્રિટી નથી પરંતુ ઈન્સ્ટાગ્રામ પર તેમના લાખો ફોલોઅર્સ છે.

https://www.instagram.com/p/BeuVwkFAS-R/?utm_source=ig_embed&utm_campaign=embed_locale_control

પલક તેની માતાની જેમ જ ખૂબ જ સુંદર છે. સાથે સાથે તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને પલક પણ તેની માતાની જેમ એકટ્રસ બનવાની ઈચ્છા ધરાવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular