Thursday, May 19, 2022
HomePHOTOS: હાર્દિકનાં લગ્નમાં અમુક લોકોને જ આમંત્રણ હતું! જાણો કોને મળ્યો લાભ,...
Array

PHOTOS: હાર્દિકનાં લગ્નમાં અમુક લોકોને જ આમંત્રણ હતું! જાણો કોને મળ્યો લાભ, શું કોઈ નેતા છે કે કેમ

- Advertisement -

સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના દિગસર ગામે પાટીદાર નેતા હાર્દિક પટેલના 27 જાન્યુઆરીએ લગ્ન યોજાવાના છે. જેને લઇને શુક્રવારે મંડપ નાંખવાની કામગીરી તેમજ દરવાજાઓને કલર કરવા સહિતની કામગીરી થઈ હતી. પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલનું મૂળ વતન સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાનું દિગસર ગામ છે.

જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. તે પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલના લગ્નની શરણાઈઓ વાગવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. હાર્દિકના ઘરે મહેમાનો પણ આવી પહોંચ્યા છે. વિરમગામ સ્થિત તેના ઘરે આજે માંડવાની વિધિ છે. શરણાઈ અને ઢોલના સૂરો વાગી રહ્યા છે. જુઓ કેટલીક તસવીરો

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular