વડોદરા : સમા પોલીસ સ્ટેશનના PI અને ASI સંક્રમિત થયા, કર્મચારીઓમાં ભયનો માહોલ

0
3

વડોદરા શહેરના સમા પોલીસ સ્ટેશનના PI અને ASI કોરોના સંક્રમિત થયા છે. જેને પગલે પોલીસ સ્ટેશનના તમામ કર્મચારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે અને તમામ કર્મચારીઓને ક્વોરન્ટીન કરવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.