બનાસકાંઠા : અંબાજી મા ગાંધીજયંતી નિમિત્તે પ્લાસ્ટિક મુક્ત તથા સ્વછતા અભિયાન ના સંદેશ આપવામાં આવ્યા

0
0
ગુજરાત ના સુ પ્રસિદ્ધ યાત્રા ધામ અંબાજી મા આજ રોજ ગાંધીજયંતી નિમિત્તે તેમજ તેમના સ્વછતા અભીયાન અંતરગત આજ રોજ ખાતે પર્યટન પર્વ 2019 અંતર્ગત ના નીમીતે અંબાજી ગ્રામ પંચાયત તેમજ જુદી જુદી શાળા ના વિદ્યાર્થી ઓ તેમજ આટસ એન્ડ કોમર્સ કોલેજ ના વિદ્યાર્થી ઓ દ્વારા ટીમ બનાવી ને જૂદી જૂદી જગ્યાએ સફાઈ નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો તેમજ અંબાજી પ્લાસ્ટીક મુક્ત રાખવામાં આવે આવી સંદેશ આપવામાં આવ્યો હતો.
રિપોર્ટર : મહેશ સેનમા, CN24NEWS, અંબાજી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here