હળવદ : દેવળિયાની સીમમાં જુગાર રમતા ૨ ઝડપાયા, ચાર ફરાર

0
58
હળવદના જુના દેવળિયા ગામની સીમમાં વાડીની બાજુમાં શેઢા પાસે જાહેર જુગારની બાતમી મળતા હળવદ પોલીસે દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા જયંતીભાઈ મહાદેવભાઈ માકાસણા, રમેશભાઈ રવજીભાઈ વરમોરા, એમ બેને ઝડપી લઈને ૧૬,૫૬૦ ની રોકડ જપ્ત કરી છે જયારે દરોડા દરમિયાન આરોપી હસમુખ રાજાભાઈ પટેલ, મહેશ હીરાભાઈ પટેલ, અનિલભાઈ પરશોતમભાઈ પટેલ અને રમેશ નાનજીભાઈ વેગળા નાસી ગયા હતા જેની સામે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે  .
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here