PM મોદી દાંડી પહોંચ્યા, 110 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા ‘નમક સત્યાગ્રહ સ્મારક’નું લોકાર્પણ કર્યું

0
19

સુરતઃ સુરત ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ 1058ના કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત બાદ જાહેર સભાને સંબોધી હતી. ત્યારબાદ વિનસ હોસ્પિટલનું ઉદ્ધાટન કર્યું હતું. અને દાંડી જવા માટે રવાના થયા હતા. અને દાંડી પહોંચી 110 કરોડ રૂપિયાના ખર્ચે 150 એકરમાં બનેલા નમક સત્યાગ્રહ સ્મારકનું લોકાર્પણ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here