Monday, September 26, 2022
HomePM મોદીની દેશવાસીઓને અપીલ : વેક્સિન ન આવે ત્યાં સુધી કોરોના સામે...
Array

PM મોદીની દેશવાસીઓને અપીલ : વેક્સિન ન આવે ત્યાં સુધી કોરોના સામે સતર્ક રહો’.

- Advertisement -

દેશ-દુનિયામાં વધી રહેલા કોરોના સંક્રમણ અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચિંતા વ્યક્ત કરી છે. સંસદના ચોમાસુ સત્રના પ્રારંભ પૂર્વ જ મોદીએ કોરોનાવાઇરસ અંગે વાત કરીને દેશવાસીઓને સતર્ક રહેવા અપીલ કરી છે. મોદીએ કહ્યું કે, જ્યાં સુધી કોઈ ચોક્કસ વેક્સિન ન આવે ત્યાં સુધી આ મહામારી સામે સાવચેત રહેવું ખુબ જ જરૂરી છે. મહત્ત્વનું છે કે, છેલ્લા 24 કલાકમાં દુનિયામાં રેકોર્ડબ્રેક 3 લાખથી વધુ કેસ નોંધાયા છે. ભારતમાં પણ કુલ સંક્રમિતોનો આંકડો લગભગ સાડા અડતાળીસ લાખ અને મૃત્યુઆંક લગભગ 80 હજારે પહોંચી ગયો છે. વધતા સંક્રમણને પગલે ઈઝરાયેલ જેવા દેશે બીજી વખત ત્રણ અઠવાડિયા માટે લૉકડાઉન લાગું કર્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular