Tuesday, October 26, 2021
Homeજામિયા હિંસા પર પોલીસ કાર્યવાહી,10ની ધરપકડ પરંતુ એક પણ નથી વિદ્યાર્થી
Array

જામિયા હિંસા પર પોલીસ કાર્યવાહી,10ની ધરપકડ પરંતુ એક પણ નથી વિદ્યાર્થી

નવી દિલ્હી, તા. 17

નાગરિકતા સુધારો અધિનિયમની વિરુદ્ધમાં દેશભરના વિદ્યાર્થીઓ રસ્તાઓ પર ઉતર્યા છે. વિરોધી પક્ષો પણ આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. દેશની ઘણી યુનિવર્સિટીઓ કાયદા અને પોલીસની કાર્યવાહીના વિરોધમાં દિલ્હીના જામિયા નગર વિસ્તારમાં થયેલી હિંસાના વિરોધમાં છે. દેશમાં કુલ 22 મોટા કેમ્પસ છે, જ્યાં વિરોધ પ્રદર્શન ચાલુ છે. જામિયા હિંસા સંદર્ભે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી પણ થઈ શકે છે.

તેવામાં જામિયા હિંસા કેસમાં દિલ્હી પોલીસે 10 લોકોની ધરપકડ કરી છે. ખાસ વાત એ છે કે ધરપકડ કરાયેલા લોકોમાંથી એક પણ વિદ્યાર્થી નથી. પોલીસના જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલા તમામ લોકો ગુનાહિત પૃષ્ઠભૂમિના છે. ધરપકડ કરાયેલા 10 લોકોમાંથી 3 લોકોને ગુનેગાર જાહેર કરવામાં આવ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments