રાજકોટ : મવડી વિસ્તારમાંથી પોલીસે 96 લાખની જૂની નોટો સાથે બે લોકોની ધરપકડ કરી

0
4

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે 96 લાખની જૂની નોટો પકડી પાડી છે. મવડી વિસ્તારના સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસેથી બે વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસે હરજીવન પટેલ અને ભીખાભાઈ પટેલની ધરપકડ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here