માંડવીના જખણિયા ગામમાં પત્ની અને 3 દીકરીને મોતને ઘાટ ઉતારી પતિ ફરાર, SP સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે

0
0

માંડવી તાલુકાના જખણિયા ગામમાં પતિએ અગમ્ય કારણોસર આખા પરિવારને મોતને ઘાટ ઉતારી દીધો છે. પરિવારના મોભીએ 3 દીકરી અને તેની પત્નીને ધારદાર હથિયારની મદદથી હત્યા કરી દીધી હતી. ત્યારબાદ હત્યારો ફરાર થઈ ગયો છે. ઘટનાની જાણ થતા એસપી અને માંડવી પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here