હળવદ : પોલીસ પરિવાર આયોજિત નવરાત્રી મહોત્સવનું ધમાકેદાર આયોજન.

0
0
હળવદ તાલ્લુકા ના ખેલૈયાઓ પોલીસ પરિવાર નવરાત્રી મહોત્સવમાં મન મૂકી બોલાવશે રાસની રમઝટ
હળવદ તાલ્લુકા માં છેલ્લા 2 વર્ષથી પોલીસ પરિવાર આયોજિત નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે. તો આ વખતે પોલીસ પરિવાર સાથે નવરાત્રીનું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હળવદ ની R.P.P. કૉલેજ રોડ પર આવેલ પોલીસ લાઇન ની બાજુમાં ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ આયોજન માં દર વર્ષની જેમ અલગ-અલગ થીમથી ખેલૈયાના મન ડોલવા માટે ઇન્ટરનેશનલ ફોક આટીસ્ટ જયમંત દવે,ઉષ્મા પ્રજાપતિ, વિક્રમ ઠાકોર,કમલેશ બારોટ, તેમજ જીતુ પડ્યાં પ્રખયાત રીધમ આરોહી વિટ્સ પવનસુત લાઈનરી સાઉન્ડ સાથે ગરબે રમવાની વિશાળ જગ્યામાં આયોજન કરવામાં આવ્યું છે.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here