Thursday, April 18, 2024
Homeદહેગામમાં આડેધડ વાહનો પાર્ક કરનારની ગાડીને પોલીસે લોક માર્યા
Array

દહેગામમાં આડેધડ વાહનો પાર્ક કરનારની ગાડીને પોલીસે લોક માર્યા

- Advertisement -

દહેગામના ભરચક વિસ્તારમાં લોકો આડેધડ કાર અને બાઇક જેવા વાહનો પાર્કિગ કરી ખરીદી કે અન્ય કામે જતાં રહેવાથી ટ્રાફિકને અડચણ થતી હતી. આ સ્થિતિને અટકાવવા પોલીસે લોક સિસ્ટમ અમલી કરીને દ્વારા દંડ વસુલવાની શરૂઆત કરી છે. પોલીસે આઠ વાહનોના વ્હીલને લોક કરી વાહન દીઠ રૂપિયા 300નો દંડ વસુલ્યો હતો. આ કાર્યવાહી હવે કાયમી ચાલુ રહેશે, તેમ પોલીસ સુત્રોએ જણાવ્યુ હતુ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular