Thursday, October 21, 2021
Homeદેવળીયા ચોકડી નજીક ઇંગ્લિશ દારૂ કાર સાથે ચાર શખ્સોને પોલીસેએ દબોચી લીધા
Array

દેવળીયા ચોકડી નજીક ઇંગ્લિશ દારૂ કાર સાથે ચાર શખ્સોને પોલીસેએ દબોચી લીધા

હળવદ જુના દેવળીયા ચોકડી પાસે હળવદ પોલીસને ચોકકસ બાતમી મળતા ચાર શખ્સો ઇંગ્લિશ દારૂ સાથે ઝડપી પાડયા હતા જેમાં ૨૦૫ નંગ  બોટલ ૩  મોબાઈલ કાર મળી રૂપિયા ૧.૬૬.૫૦૦ નો  મુદ્દામાલ  જપ્ત કરી ને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
હળવદ ધાંગધ્રા માળીયા કચ્છ હાઇવે પર બુટલેગરો દ્વારા પોલીસ તંત્રને સંતાકૂકડી રમાડી અવારનવાર ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા હોય છે ત્યારે હળવદ પોલીસના સ્ટેશન પી આઈ પી એ દેકાવાડીયા ‌ને‌  ચોક્કસ બાતમી મળતા  ચરાડવા બીટ જમાદાર અરવિંદભાઈઝાપડીયા સંજયભાઈ ‌ લકુમ  સહિતના પોલીસકર્મીઓ જુના દેવળીયા ગામની ચોકડી પાસે  વોચ રાખતા  શંકાસ્પદ  ફોડૅ ફિગો કાર ને રોકીને તલાશી લેતા જેમાં ઈંગ્લીશ દારૂની ૨૦૫ નંગ ઈંગ્લીશ દારૂની બોટલ ની બોટલ  મોબાઈલ  નંગ  3 રૂપિયા મુદ્દામાલ જપ્ત કરી રાજકોટના જયદીપસિંહ કિશોરસિંહ જાડેજા .ઘુટુના રણજીતભાઈ અજયભાઇ ભાટિયા .રામપરા ના દિનેશભાઈ માધાભાઈ કુંભાર અને અશોકભાઈ મળી કુલ ચાર શખ્સોને પોલીસેએ દબોચી લ,ઈ ને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આમ ઈંગ્લીશ દારૂના દરોડા પડતા અન્ય બુટલેગરો માં ફફડાટ વ્યાપી જવા પામ્યા હતો.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી  
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments