હળવદ : પોલીસે કારમાં દારૂની હેરાફેરી કરતા બે શખ્શોને ઝડપ્યા

0
8
હળવદ પોલીસ ટીમ આજે પેટ્રોલિંગમાં હોય ત્યારે મોરબી ચોકડી પાસેથી પસાર થતી કારને ઝડપી લઈને તેમાંથી દારૂની ત્રણ પેટી સહિત બે શખ્શોને ઝડપ્યા.
હળવદ પોલીસ ટીમ મોરબી ચોકડી વોરા સોસાયટી પાસે પેટ્રોલિંગમાં હોય દરમિયાન પસાર થતી એસન્ટ જીજે ૦૬ બીએ ૯૩૬૨ ને રોકી તપાસી લેતા કારમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૩૬ કીમત રૂ ૧૦,૮૦૦ નો મુદામાલ મળી આવતા પોલીસે દારૂ અને કાર સહીત કુલ રૂ ૧,૧૦,૮૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here