દિયોદર શહેર તેમજ ગામડાઓમાં પોલીસ તંત્ર તહેનાત કરી દેવામાં આવ્યા છે.

0
8
દિયોદર કોરના વાઇરસના કારણે  7દિવસથી લોકો ઘરની બહાર નીકળી રહ્યા નથી જ્યારે દિયોદર હાઇવે વિસ્તાર પર પોલીસનું સંધન પેટ્રોલિંગ વચ્ચે હવે ગામડાઓમાં પણ પોલીસ તંત્ર તૈનાત કરવામાં આવ્યા છે હવે ગામડાઓ માં આમ તેમ ફરતા લોકો જો નજર માં આવશે તો ખેર નહીં કોરના વાઇરસથી બચવા માટે પોલીસ તંત્ર ,મીડિયા કર્મીઓ અને આરોગ્ય વિભાગ દ્વારા સાવચેતીના ભાગરૂપે સહલા આપવામાં આવી રહી છે જેમાં ઘરમાં રહો સુરક્ષિત રહો પરંતુ દિયોદર તાલુકાના કેટલાક ગામડાઓમાં કામ વગરના લોકો આમ તેમ ઘૂમતા જોવા મળે છે .તેમને પણ હવે પોલીસ અને કોરોના ના ડર થી ઘરમાં રહેવું પડશે  કારણ કે હવે ગામડાઓમાં પોલીસના જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે.
અહેવાલ : લલિત દરજી, CN24NEWS, દિયોદર, બનાસકાંઠા 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here