હળવદમાં રાજકીય ભૂકંપ, કમલેશ દઠાણીયા આમ આદમી પાર્ટીના ના 20 સભ્યો કોંગ્રેસમાં જોડાયા.

0
0
મોરબી ચૂંટણી પહેલા સૌથી મોટી નવાજૂની થઈ છે. હળવદ ના આમ આદમી ના 40 કાર્યકર્તા કોંગ્રેસ (congress) માં જોડાયા છે.  હાર્દિક પટેલની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે.હળવદ ના પ્રખ્યાત સામાજિક આગેવાન કમલેશભાઈ પણ કોંગ્રેસમાં જોડાયા છે.કોંગ્રેસમાં જોડાયાથી ભાજપમાં સનસનાટી વ્યાપી ગઈ છે.
હાર્દિક પટેલની હાજરીમાં આજે આમ આદમી પાર્ટીના ના 40થી વધુ નેતાઓ કોંગ્રેસમાં જોડાયા છે. ત્યારે ભાજપમાં આ મોટો ફટકો કહી શકાય.ત્યારે આ પ્રસંગે ભાજપ પર આકરા પ્રહાર કરતા હાર્દિક પટેલે કહ્યું કે, ભાજપ સરકાર મોટી મોટી વાતો કરે છે. કોરોનાની સ્થિતિ ધ્યાનમાં રાખી આગેવાનોને કોંગ્રેસમાં જોડ્યા છે, પરંતુ હજારો કાર્યકર્તા કોંગ્રેસમાં જોડાયા છે. સી.આર.પાટીલ રેલી કરે છે. પરંતુ લગ્નમાં લોકો ભેગા થવાની છૂટ નથી આપતા. સરકાર ઈચ્છા પડે ત્યારે સહાયની જાહેરાત કરે છે. 3 મહિના પહેલા પણ સહાયની જાહેરાત કરી હતી, પણ લોકોને મળતું કંઈ નથી. લોકોને ગુમરાહ કરવાની વાત છે. જાહેરાત પણ લોલીપોપ છે.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here