Wednesday, November 29, 2023
Homeપૂજા-પાઠ : શનિવાર અને વિનાયક ચતુર્થીનો યોગ, ગણેશજી અને શનિદેવની વિશેષ...
Array

પૂજા-પાઠ : શનિવાર અને વિનાયક ચતુર્થીનો યોગ, ગણેશજી અને શનિદેવની વિશેષ પૂજા કરો

- Advertisement -

6 જુલાઈને શનિવારના રોજ અષાઢ મહિનાની શુક્લપક્ષની વિનાયક ચતુર્થી છે. આ વખતે શનિવારે ચતુર્થી હોવાથી આ દિવસે શનિ ગ્રહ અને ગણેશજીની વિશેષ પૂજા કરવી જોઈએ. આ દિવસે ગણેશજી માટે વ્રત-ઉપવાસ અને પૂજા-પાઠ કરવાથી સુખ-સમૃદ્ધિ, જ્ઞાન અને બુદ્ધિમાં વધારો થાય છે.  શનિવાર અને ચતુર્થીના યોગમાં શનિ દેવને તેલ ચઢાવવું  જોઈએ,  ऊँ शं शनैश्चराय नम: મંત્રનો જાપ કરવો. અપરાજિતાના ફૂલ શનિદેવને ચઢાવવા જોઈએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular