Thursday, April 18, 2024
Homeબનાસકાંઠા : અંબાજી મા સરકારી દવાખાના મા ગરીબ દર્દીઓને થઈ રહી છે...
Array

બનાસકાંઠા : અંબાજી મા સરકારી દવાખાના મા ગરીબ દર્દીઓને થઈ રહી છે હેરાનગતી

- Advertisement -
યાત્રા ધામ અંબાજી મા દાંતા રોડ તરફ સરકારી દવાખાનુ આવેલ છે અને આ દવાખાના મા ઘણા બધા ગરીબ લોકો નો ઈલાજ થાય છે પણ છેલ્લા બે મહિના થી કામ બગડવા લાગ્યુ છે અને તેનો સીધો આરોપ દર્દી પર જ લગાવવામાં આવે છે અને ઘણી વાર દવાખાના મા દવા હોવા છતાં પણ બાહરના મેડીકલ ની દવા લખી આપવામાં આવે છે અને કહે છે કે જો લખેલા સરનામાં પર થી દવા નહી લાવો તો આરામ નહી પડે .
આવો જ એક કિસ્સો બાહર આવ્યો છે સરકારી દવાખાનમા કામ કરતી અપેક્ષા બેન નો આપેક્ષા બેન દ્વારા 20, તારીખ ના રોજ એક ગરીબ જાતી ના દર્દી ને ભોજન પણ આપવામાં નથી આવ્યુ અને ભૂખ્યો રાખવામાં આવ્યો.
યાત્રા ધામ અંબાજી મા સરકારી દવાખાના મા આ સટાફ ને બદલી અને નવો સ્ટાફ રાખવામાં આવે આવી યાત્રા ધામ અંબાજી ના ઘણા ખરા લોકો ની માંગ ઊઠી છે.
અહેવાલ : ગીરીશ જોષી, CN24NEWS, બનાસકાંઠા
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular