દાંતામાં પ્લોટ માટે ગરીબ લોકો થયા વંચિત

0
0
દાંતા ગામ માં ધણાય સમય થી પ્લોટ માટે ગરીબ જનતા પોતાની વાંચા માટે તાલુકા પંચાયત અને  ગ્રામ પંચાયત ના ધક્કા ખાતી જોવા મળી હતી ત્યારે લોકોને તાલુકા પંચાયતથી ખોટો દિલાસો આપીને મોકલી દે છે કે ટૂંક સમયમાં લેન્ડ કમિટી બેસે ત્યારે તમારું કામ થઈ જશે ફોર્મ આપે ચાર ચાર વર્ષ વીતી ગયા છતાંય પોર્ટ માટે લોકોને ઓળખાણ પડી રહ્યા છે જ્યારે બીજી તરફ જોવામાં આવે તો દાતા ગામ ની અંદર બહારથી આવેલા ઓને મોટાપાયે પ્લોટ આપવામાં આવેલ છે અને વાંજીયા ઓની પણ પ્લોટ ફાળવણી કરવામાં આવેલ છે તો તે કયો કાયદાથી તેમને પ્લોટ ફાળવણી કરવામાં આવી છે તેવી લોકમુખે ચર્ચાઓ થઈ રહી હતી.
દાંતા ગામ ની વાત કરવામાં આવે તો 80% લોકોને આમને આમ જોયા વગર પ્લોટ ફાળવણી કરેલ છે તે સરકારી પ્લોટો તેઓએ વેચી મારેલ છે એવું લોકમુખે ભારે ચર્ચાનો વિષય બન્યો હતો અને લોકોમાં એ પણ વાત થતી હતી કે કોઈક એવો માણસ છે જેને રાહતનો પ્લોટ આપેલો છે તે અધિકારીઓની ચમચાગીરી કરે છે તેને રૂપિયા આપશો તો તમારું કામ થશે તેઓ લોકો દ્વારા સાંભળવા મળ્યું હતું અને દરેક કચેરી ની અંદર આ ફેરીયા રાજ કોણ છે તે એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો હતો તેની પાસે શું ડિગ્રી છે એક કયા કારણસર ઓફિસમાં જઇને ફટોફટ કામ કરાવે છે શું રહસ્ય છે તે લોકોમાં સમજાતું નથી ગરીબ વસ્તી જ્યારે કામ કરવા જાય છે ત્યારે સરકારી અધિકારીઓ કામ કરવાની ના પાડે છે
ત્યારે આ થેલી બાજ પોતાની થેલી લઈને જાય છે તેનું કામ ફટાફટ થાય છે અને અધિકારીઓ પોતે તેની પાસે મોકલે છે તો તેનું શું કારણ તેઓ લોકોના મુખે સાંભળવા મળ્યું હતું અને લોકોએ કહ્યું હતું કે જો અમારી પાસે પૈસા હોત તો ત્યાં પેલી બાજરી આપીને અમારા પોર્ટ માટે વાત કરી પણ અમારી પાસે પૈસા નથી જેથી એ મારે ચાર ચાર અને પાંચ પાંચ વરસથી તાલુકા પંચાયતના ધક્કા ખાવા મજબૂર બન્યા હતા ખરેખર તેની ગાંધીનગર થી તપાસ થાય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી રહે તેવું લોકોના મુખે સાંભળવા મળ્યું હતું શું ખરેખર ગરીબોને ન્યાય મળશે ખરા શું ઉચ્ચ અધિકારી તેની ઉંડી તપાસ કરશે ખરા તેવી ગરીબ જનતા ની માંગ ઉઠવા પામી હતી અને આવા તોડ બાજુ અને કડકમાં કડક સજા થાય તેવી લોકોની માંગણી હતી અને લોકોએ કહ્યું હતું કે જે સરકારી જમીન ઉપર પ્રોટેક્શન દિવાલ બનાવી લીધી હોય અને તેમાં પણ દબાણ કરેલું હોય અને પ્લોટ પચા વેલ હોય અને વેચી મારે હોય તે પ્લોટ સરકારશ્રીએ પોતાના હસ્તે લઈ ફરીથી ગરીબોને આપો ગરીબો ની માંગ ઉઠવા પામી હતી.
રિપોર્ટર : મહેશ સેનમા, CN24NEWS, દાંતા, અંબાજી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here