Tuesday, January 18, 2022
Homeપ્રાંતિજ : સ્થાનિક પોલિસ તથા જવાનો દ્વારા ફલેગ માર્ચ યોજાઇ ,બજાર સહિત...
Array

પ્રાંતિજ : સ્થાનિક પોલિસ તથા જવાનો દ્વારા ફલેગ માર્ચ યોજાઇ ,બજાર સહિત સંવેદનશીલ વિસ્તારમાં ફલેગ માર્ચ યોજાઇ.

સાબરકાંઠા જિલ્લાનાં પ્રાંતિજ મા  વિવિધ વિસ્તારો બજાર સહિત સંવેદનશીલ વિસ્તારમાં  ફ્લેગ માર્ગ યોજાઇ હતી .

 

 

સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ ખાતે આવેલ  સંવેદનશીલ વિસ્તારોમાં સ્થાનિક પોલિસ તથા જવાનો દ્વારા ફગેલ માર્ચ યોજાઇ હતી અને પ્રાંતિજ પોલિસ સ્ટેશન થી નિકળી પ્રાંતિજ ના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું હતું જેમાં પ્રાંતિજ  પોલીસ સ્ટેશન થી નાનીભાગોળ ,  ભોઇવાસ , બજાર ચોક સહિત ના વિસ્તારો મા ફલેગ માર્ચ યોજાયું હતું તો પ્રાંતિજ પી.આઇ કે.એસ. બ્રહ્મભટ્ટ  , આરએએફ અધિકારી રણછોડ પ્રસાદ , પ્રાંતિજ પીએસાઇ    સહિત પ્રાંતિજ પોલિસ જવાન તથા આરએએફ ના જવાનો દ્વારા ફલેગ માર્ચ યોજાઈ હતી .

 

 

રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular