Wednesday, August 4, 2021
Google search engine
HomeSample Page

Sample Page Title

અમદાવાદ. લોકડાઉન 4.0 દરમિયાન રાજ્યમાં કેવી રીતે અને ક્યાં ક્યાં છૂટછાટ સાથે અમલ કરવો તે અંગે સરકાર તમામ જિલ્લાના કલેક્ટરો અને કમિશનરો સાથે મીટિંગ કરી અને મોડી સાંજે ગાઈડલાઈન બહાર પાડશે. જેને લઈ અમદાવાદમાં પરિવહન સેવા એવી AMTS બસ શરૂ કરવાની તૈયારીઓ કરી દેવામાં આવી છે. શહેરમાં હાલ 10 વોર્ડ કન્ટેઈન્મેમેન્ટ ઝોનમાં છે, જેથી અત્યારે નોન  કન્ટેઈન્મેમેન્ટ ઝોનમાં આવતા પશ્ચિમ વિસ્તારમાં જ AMTS બસો દોડવવાનો નિર્ણય લેવામાં આવશે. આશરે 250થી 300 બસો નોન-કન્ટેઈન્મેમેન્ટ ઝોનમાં દોડશે.

પ્રથમ દિવસે માત્ર 40 બસો દોડવાશે

આવતીકાલે પ્રથમ દિવસે માત્ર 40 બસો દોડવાઈ શકે છે. આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ અને તમામ ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે. AMTSના ચેરમેન અતુલ ભાવસારે જણાવ્યું હતું કે ગાઈડલાઈન આવશે એ મુજબ બસો દોડાવવાની તૈયારી છે. જો બસો ચલાવવાની મંજુરી હશે તો અડધી બસો દોડાવીશું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments