સાબરકાંઠા : આંતરરાષ્ટ્રીય હિંદુપરિષદ ના અધ્યક્ષ ર્ડા. પ્રવિણભાઇ તોગડીયા પ્રાંતિજ તાલુકાની મુલાકાતે.

0
23
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુપરિષદ ના અખિલવિશ્વના અધ્યક્ષ ર્ડા. પ્રવિણભાઇ તોગડીયાએ સાબરકાંઠા ના પ્રવાસ દરમ્યાન પ્રાંતિજ તાલુકાની શુભેચ્છા મુલાકાત લીધી.
વિઝન
હિન્દુઓ જાગો હિન્દુ ધર્મ નિભાવો અને સંસ્કૃતિ ને જાળવી રાખો.
પોલીસ સલામત નથી હિન્દુઓનુ શું થશે.
પોલીસ વાળા જ પોતાની રક્ષા કરી શકતા નથી.
ખંભાત અને દિલ્હી ધટના ઉપર ચિન્તા વ્યક્ત કરી.
પ્રાંતિજ ખાતે આંતર રાષ્ટ્રીય હિંદુ પરિષદ ના અખિલ વિશ્વ ના અધ્યક્ષ ર્ડા.  પ્રવિણભાઇ તોગડીયા એ સાબરકાંઠા ના પ્રવાસ દરમ્યાન પ્રાંતિજ ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી જેમાં પ્રાંતિજ ખાતે રહેતા જિલ્લા મંત્રી અલ્પેશ ભાઇ રાવલ ની દુકાન ખાતે એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિઝન
જેમાં ઉપસ્થિત અધ્યક્ષ ર્ડા . પ્રવિણભાઇ તોગડીયા એ  દિલ્હીની તથા ખંભાત ની તાજેતરમાં બનેલ ધટના ને યાદ કરી  હિન્દુઓ જાગે, હિન્દુ ધર્મ નિભાવો અને સંસ્કૃતિ ને જાળવી રાખો, પોલીસ પણ સલામત નથી તો હિન્દુ ઓ નું શું થશે, ખંભાત અને દિલ્હીની ધટનાઓ ઉપર દુખ વ્યક્ત કર્યું હતું અને કર્યું કે પહેલા માત્ર કાશ્મીરમાંજ હિન્દુ ઓ અસલામત હતાં હવે તો ખંભાત દિલ્હી બરોડામા પણ કાશ્મીર જેવી સ્થિતિ પેદા થઈ છે તો આ પ્રસંગે પ્રાંતિજ સ્વામીનારાયણ મંદિરના સ્વામી પ્રાણજીવનદાસ, જીલ્લા મંત્રી અલ્પેશભાઇ રાવલ, વિજયભાઇ પટેલ, મહેલભાઇ પટેલ, દિનેશ ભાઇ, વિનોદભાઇ રાવલ, સુનીલભાઇ કડીયા, સહિત પ્રાંતિજ તથા તાલુકાના આંતરરાષ્ટ્રીય હિંદુપરિષદ ના હોદેદારો કાર્યકરો સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.
રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here