Thursday, August 5, 2021
No menu items!
Homeમમતા સાથે વડાપ્રધાન મોદીએ હવાઈ સર્વે શરૂ કર્યો, અમ્ફાનથી થયેલા નુકસાનની માહિતી...
Array

મમતા સાથે વડાપ્રધાન મોદીએ હવાઈ સર્વે શરૂ કર્યો, અમ્ફાનથી થયેલા નુકસાનની માહિતી મેળવી રહ્યા છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીથી કોલકાતા પહોંચ્યા છે. અહીં તેઓ મુખ્યમંત્રી મમતા બેનરજી સાથે હવાઈ સર્વે શરૂ કર્યો છે. તેઓ અમ્ફાનથી થયેલા નુકસાનની માહિતી મેળવી રહ્યા છે. આજે વડાપ્રધાન મોદી 83 દિવસ પછી દિલ્હીની બહાર નીકળ્યા છે. આ પહેલાં તેઓ 29 ફેબ્રુઆરીએ પ્રયાગરાજ અને ચિત્રકૂટની મુલાકાતે ગયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments