મિશન વેક્સિન : વડાપ્રધાન મોદી થોડીક વારમાં હૈદરાબાદ પહોંચશે, ત્યારપછી પૂણે જશે

0
6

વડાપ્રધાન મોદી આજે ત્રણ શહેરોમાં કોરોના વેક્સિનના પ્રોડક્શનનું રિવ્યૂ કરશે. જેના માટે સૌથી પહેલા તેઓ અમદાવાદ ગયા હતા. જ્યાં તેમણે જાયડસ બાયોટેક પાર્કની વિઝીટ કરી. આ દરમિયાન તેમણે વૈજ્ઞાનિકો સાથે પણ આ અંગેની ચર્ચા કરી હતી. હવે વડાપ્રધાન મોદી થોડીકવારમાં હૈદરાબાદ પહોંચશે. અહીંયા તેઓ લગભગ 1.30 વાગ્યે ભારત બાયોટેકના પ્લાન્ટની મુલાકાત લેશે અને પછી 4.30 વાગ્યે પૂણેના સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here