આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે બઠકોની અધ્યક્ષતા કરશે : રાજ્યોના મુખ્યમંત્રીઓની સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સીધી વાતચીત કરશે.

0
7

દેશમાં કોરોના વાઈરસના મામલાઓમાં એક વખત ફરી તેજી જોવા મળી રહી છે. આ દરમિયાન આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે બઠકોની અધ્યક્ષતા કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજ્યોના મુખ્યમંત્રીઓની સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સીધી વાતચીત કરશે. જેમાં કેટલાક રાજ્યોમાં વધતા કોરોનાના કેસ અંગે ચર્ચા કરવામાં આવશે. આ સિવાય તમામ રાજ્યોની સાથે કોરોના વેકસીનના વીતરણની નીતિ પર વાત કરશે. છેલ્લા થોડા દિવસોમાં વેક્સીનને લઈને વિશ્વમાં પોઝિટિવ સમાચારો આવ્યા છે. એવામાં આજે થનારી બેઠક મહત્વની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here